________________
આ વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨–૮–૯૭ :
: ૩૫ ૪ મુનિ શ્રી પ્રવિજયજી મ. આદિઠાણ મુ. પો. મહેગામ જિ. ગાંધીનગર (ગુ) છે
મુનિ શ્રી વિમળવિજય એવં મુક્તિવિજ્યજી મ. આદિઠાણા-૨ પુનાડીયા વાયા– ૨ ડુંગરપુર વાંસવાડા (રાજસ્થાન)
સાદ વીજી શ્રી સુલોચનાશ્રીજી મ. સા. શ્રી અશોકલત્તાશ્રીજી મ. આદિઠાણુ–૨ ?
સાવીજી શ્રી સમર્પિતગુણાશ્રીજી મ. આદિઠાણુ–૨ બાઈએાકા જૈન ઉપાશ્રય મુ. નાડેલ વાયા–રાની જી. પાલી (રાજ.) છે અમીયાપુર (ગાંધીનગર) અત્રે પુ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર્યની
નિશ્રામાં શાહ કરમશી ખીમા ગુઢકા ગાગવાવાળા (જામનગર) તેમના ચિ. સુપુત્ર રતિ# લાલભાઈ ૧૦૦ એાળી પુર્ણ થાય છે તેને ભવ્ય મહત્સવ અષાડ વઢ ૧૩ થી ૦)) છે ૪ સુધી શ્રી સિદ્ધચક મહાપુજન આદિ સહિત ઉજવાશે, તે પ્રસંગે કરમશીભાઈના સંસારી 8 8 સુપુત્ર પુ. મુ. શ્રી દિવ્યપદ્ધવિજ્યજી મ.ને ૪૫, મી એાળી તથા પુત્રીએ રંભાબેનને ૬૮
જ્યાબેન પર લક્ષ્મીબેનને ૪૮ શાંતાબેનને ૪૭ પુત્રવધુ નર્મઢાબેન જયંતિલાલને ૪૫મી ઓળીનું પણ પારણું થશે.
પટણા (બિહાર) પુ. આ. ભગવંત પ્રભાકરસૂરિ. મ. પાટડીમાં ભવ્ય પ્રવેશ અષાડ સુદ બીજનો થયેલ અને ટાઈમ સાધર્મિક વાત્સલ્ય થયેલ, સાંકડી અઠ્ઠમ ચાલુ તે છે દર રવિવારે જ્ઞાન સત્ર સાથે અલ્પ આહાર આપવામાં આવે છે જુઠા અનુષ્ઠાને I પાંચ તિથિ ચાલુ છે તેમજ અષાઢ વદ ૧૦ ના પુષ્પાબેનની ૧૧ ઉપવાસની તપસ્યા છે ન નિમિતે સંઘ સાથે સંઘ પ્રમુખ માંગીલાલજીના ઘરે ગયા ત્યાં સંઘની સાધર્મિક ભક્તિ { થયેલ અને દરેકને ચાંદીના સિક્કા અપાયા છે. વિશેષ માં પૂજ્યપાદ આ. ભગવંત { રામચંદ્રસૂરીશ્વરજી મ. છઠ્ઠી પુન્ય તિથિ નિમિતે ૩ દિવસ ભવ્ય મહોત્સવ અને સકળ
સંઘનું સાધર્મિક વાત્સલ્ય અષાઢ વ8 અમાસનું થયેલ પુજ્યપાદના સુંદર ગુણાનુવાદ છે થયેલ.
લંડનઅત્રે અખાત્રીજે વરસીતપના પારણું ૬ તપસ્વીઓના સુંદર ઉલ્લાસથી છે થયા હતા હાલ લંડનમાં નીચે મુજબ વરસીતપ ચાલે છે (૧) દેવશીભાઈ શાહ (૨) { ગુલાબચંદભાઈ મેઘજી (૩) હસમુખ કચરાભાઈ (૪) કસ્તુરબેન સેમચંદ મેરગ (૫) છે દેવકુંવરબેન કુલચંદ લાલજી (૬) મધુબેન કાંતિલાલ ગડા (૭) રેણુકાબેન સૌભાગચંદ છે શાહ (૮) કસ્તુરબેન પ્રેમચંદ હંશરાજ સૌ શાતામાં છે. અને શાતાપુર્વક તપ પૂર્ણ કરે એજ અભિલાષા.