________________
૩૯૦ :
: શ્રી જૈન શાસન (અવાડિક)
મેટા મેટા આચાર્યા કે ભણેલા ગણેલા જ્ઞાતિએ પણ પ્રમાદમાં પડી ગયા તા સંસારમાં ઝૂમી ગયા; ગુરૂ છતાં ક્રુગુરૂ તરીકે એળખાયા શ્રી જૈન શાસનના Čા કાયદા છે કે- ગુરૂને પણુ ઓળખીને માનવાના છે. જેને સાચી આરાધના કરવી હાય, વહેલા મેક્ષે જવું હાય તેને પણ ગુરૂને ખાસ એળખવા પડે. ઘણીવાર ગુરૂ તરીકેની પ્રસિદ્ધિને પામેલા પણ જો માની આરાધનામાં ઢીલા થાય, દિને ખાતર સાચા માર્ગ પણ ભૂલી જાય અને પછી તે સન્માની દેશનામાં પણ ફેરફાર કરે તે તે પેાતે ય ડુબે અને બીજાને ય ડુબાડે,
માન-પાના
2
તે માટે અહીં રુદ્રાચાય ની કથા કહે છે. એક ગામમાં એક આચાર્ય પેાતાના શિષ્યાની સાથે રહેલા છે. એક વાર સવારના સમયે તેને સ્વપ્ન આ વે છે કે પાંચસેા હાથીએના ટાળા સાથે એક ભૂંડ આગેવાન થઇને આવી રહ્યું છે તેઓ પેાતાના સ્વપ્નની વાત પેાતાના શિષ્યાને કરે છે ત્યારે શિષ્યા પૂછે છે કે- નુ ફળ શુ' ? ત્યારે તેઓ કહે છે કે- પાંચસે શિષ્યા સાથે એક આચાય આવવા જોઇએ. તેમાં સાધુએ બધા સારા છે પણ તે આચાય અભવ્ય છે. થાડા સમયમાં પાંચસા શિષ્યા સાથે તે આચાય આવ્યા છે. સાધુએએ તેમની આગતા-સ્વાગતા કરી છે. તે આચાય ની પરીક્ષા કરવાને માટે, રાત્રિના સમયે માત્ર પરઢવાની જગ્યાન કેાલસી પથરાવી છે, બીજા સાધુએ માત્ર પરવા જાય અને કચ કચ અવાજ આવે તે વિચાર કરે છે કે- આ શેના અવાજ છે ? આપણા પગ નીચે કાઇ જીવ તા નધી આવી ગયા ને તેની ચિંતામાં પડે છે. એટલે સાચવીને પગ મૂકે છે. હવે તે આચાર્ય પેાતે માત્ર પરડવા નીકળે છે અને કેલસી પર પગ મૂકતાં કચ કચ અવાજ આવે છે તે સાંભળીને કહે છે કે- “ભગવાને કહેલા જીવડા ચચ અવાજ કરે છે” ચે મ કહીને મઝેથી પગ મૂકે છે, તેથી તે આચાય અને તેમના શિષ્યોને ખાત્રી થઇ ગઇ કે— નવા આવેલા આચાર્ય ખરાખર નથી. પછી તેમના શિષ્યાને પણ આ આચર્યું સમજાવે છે કે- તમારા આચાર્ય અભવ્ય જેવા લાગે છે. તમારા જેવાઓએ આમના સહવાસ કરવા જેવા નથી. બધી વાત સમજાવીને તે ગુરુના ત્યાગ કરાવે છે. શ્રદ્ધાહીન બની ગયેલા જીવા કેવા હેાય ? પહેલા સારા હાય પણ પછી માર્ગ ભૂલે, માર્ગમાં શિથિલતા આવે તે કૈટી રીતે ભય કરતા થાય છે તે આજે શેાધ્વા પડે તેવુ` છે ? એકવાર શિથિલતા ભાવ્યા પછી ક્યાં સુધી પહેાંચે તે સમજાવવુ પડે તેવુ છે ?
શાસ્ત્ર ગુરુમાં પણ ભેક પાડયા છે. સુગુરૂ અને કુગુરૂનું સ્વરૂપ પણ શાસ્ત્રે જ