________________
: ૩૯૧
છે
વર્ષ ૧૦ રાક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ : સમજાવ્યું છે. પાંચ પ્રકારના ગુરૂ વંદનાક હોય છે અને પાંચ પ્રકારના ગુરૂ અવંઢનીક છે છે હોય છે તે વાત પણ શાસ્ત્ર જ કહી છે. આ બધો ખૂલાસો શાત્રે જ કર્યો છે. જેટલા પર સાધુ તેટલા વંદની તેમ નહિ. ગુરુવંદન ભાષ્ય ભણ્યા છે ? દુનિયામાં બીજી બીજી ૨ ચીની પરીક્ષા કરીને લો છો તેમ શ્રી જૈન શાસનમાં દેવ-ગુરૂ અને ધર્મ પરીક્ષા છે કરીને સ્વીકારવાના છે.
તમે બધા જ સામાયિક કરે તે મુહપત્તિ પડિલેહ છો. તેના પચાસ બોલ છે આવડે છે ? તેમાં આવે છે કે-“સુદેવ-સુગુરૂ-સુધર્મ ઢરૂં કુદેવ-કુગુરૂ-દુધર્મ છે ( પરિહરૂ.’ તો તમારી ફરજ નથી કે “સુ કોને કહેવાય અને “કુ કેને કહેવાય તે છે સમજી લેવું ? તે સમજવા માટે આજે મેટે ભાગ ઢરકાર રહ્યો છે. તેથી શ્રાવક છે
વર્ગમાં પણ ઘણું ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. આજે વિધિપૂર્વક ભાગ અભ્યાસ ડ કરતા નથી, વિધિ પ્રત્યે ઘણી ઉપેક્ષા સેવાય છે એટલું નહિ કે સાચું સમજાવે તો જ છે પણ સમજવા પણ કોઈ પ્રયત્ન કરતું નથી. આચરણ, કઢીચ ઓછું–વધતું થાય તે છે છે નભાવી લેવાય પણ વિચારણા તે શાસ્ત્રાનુસારી જોઈએ. મનઃ કપિત વિચારણા કરે કે તે શું થાય ? પોતે ય ડુબે અને અનેકને ડુબાડે. તેવી રીતે ચિંતન અને મનન $ પણ શાસ્ત્રાનુસારી જોઈએ તે સાચું ધર્મધ્યાન આવે. શ્રાવક પણ જ્ઞાની જોઈએ. કઈ ? છે જેમ દોરે તેમ દેરવાઈ જાય તે તે શ્રાવક કહેવાય? છે 2 જૈન શાસનમાં જ્ઞાનની પ્રધાનતા જેટલી છે તેટલી જ જ્ઞાન સાથે ક્રિયાની છ
જરૂર પણ એટલી જ છે. બે માંથી એક પણ ઓછું હોય તો ન ચાલે. આજે મોટેછે ભાગે જ્ઞા. તે ગયું છે પણ ક્રિયા પણ કેવી રહી છે? જુનાને જોઈને ન આવે ર ક્રિયા કરને કેવી શીખે ? આજે ક્રિયા પણ એવી થઈ છે જેનું વર્ણન પણ ન થાય. છે આજે સામાયિક કરનારને પણ સામાયિક લેવાનાં સૂત્રો આવડતાં નથી, કેઈ કરાવનાર આ હોય તે વળી સામાયિક કરે, બાકી સામાયિક પણ રહી જાય. જેને સૂત્રે ન આવડે હું તેને અર્થ તે આવડતા હશે ? જેને સૂત્રો આવડે છે તેમાંના ઘણાને અર્થ પણ નથી છે. છે આવડતા; અને જેને સૂત્ર અને અર્થ બંને ય આવડે છે તે તેમાં ઉપયોગ નથી જ
રાખતા, સંમૂઈિ મની જેમ બોલી જાય છે તેમાં શું આવે તે ભગવાન જાણે ! છે આવાને વર્મક્રિયાથી લાભ થાય ખરો ?
રામાયિનાં સૂત્રોના અર્થ જાણે અને સમજીને ઉપગપૂર્વક બોલે તે તેમાં છે હું જે મઝા આવે તે અજ્ઞાનીને આવે ? જ આવી રીતે એક સામાયિક કરનારો તે ૨ શું તત્વજ્ઞાની થઈ જાય. આજે તમારા અભ્યાસ કેટલું છે ? ભગવાને તમને ભગવાન ના છે