SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૭ : .: ૩૭૭ હું મારા અમુક હિતૈષી મિત્રોએ પ્રસ્તુત પ્રસંગ પિંડવાડાને બઢલે શ્રીપાળનગરમાં છે કે બીજા કેઈ યોગ્ય સ્થળે ઉજવવાની મને સલાહ આપી હતી. પરંતુ મેં તેમની સલાહ દિ એટલા માટે દયાનમાં ન લીધી કે મારી ઈચ્છા સ્વ. પૂ. પ્રેમસૂરીજી મ. ના સમુઢાય છે તે જે તે ભાગલા પડયા છે તેને આ નિમિત્તે એક બીજાની નજીક લાવવા, પરંતુ પરિણામ 2 જ મારી ધારણા કરતાં તદ્દન ઉલટું આવ્યું તેનું મને અત્યંત દુઃખ છે, ખેર ! ભવિ- ઈ આ તવ્યતા એવી જ હશે ! એમ માનવું રહ્યું. આ પ્રસંગે આટલી સત્ય હકીકત આપના જ ધ્યાન ઉપર લાવવાની મારી ફરજ સમજીને લખ્યું છે તેમાં આપને કાંઈ અવિનય થતો $ જ હોય તે ક્ષમા કરશોજી. છે એજ વિનંતિછે મિતિ સંવત ૨૦૫૪ સેવક જયંતિલાલ લાલચંદની ભાઠવા સુદ બીજી એકમ વંજના સ્વીકારશે. કે (ભગવાન મહાવીર જન્મ વાંચન દિવસ) – શાસન સમાચાર – જામનગર ટ–અત્રે પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં પૂ. સાધુ- ર ઈ સાદજીજી તથા શ્રી સંઘમાં થયેલ તપસ્યાઓના ઉદ્યાપન માટે કા. સુઢ ૫ થી ૧૦ સુધી છે ઉત્સવ ઉજવાય તેમાં (૧) સુઢ-૫ પુજા શાહ દેવચંદ હધા ગુઢકા, હર રતિલાલ દેવચં છે પ ગુઢક રાસંગપુરવાળા, લંડન (૨) સુદ પુજા કલાબેન વિનોદ લીલાધર શાહ પડાણા(4 વાળા લંડન, (૩) કા. સુદ-૭ શાહ સેજપાર નાયાભાઈ ડબાસંગવાળા જામનગર જ તરફ થી સિદ્ધચકપુજન ૧૦ હજાર ઉપર જીવઢયા ફાળો થયે (૪) સુઢ-૮ નવપઢ છે. આ એડીના આરાધકે તરફથી પુજા ( ૫ ) રાયચંદ કરમણ નાગડા છે 9 ચિ. દીપક સેમચંદન લગ્ન પ્રસંગે પુજા, (૬) સુદ્ધ-૧૦ શાંતાબેન પુંજાભાઈ ઈ મેર, હરણીયા તરફથી (અમરત્ન એસવાળ કોલોની) શ્રી સિદ્ધચક્ર પુજન, સેનાને છે જ ચેન ભગવાનને ચડા, જીવઢયાનો ફાળે સાર થયે (૭) સુદ ૧૧+૧૨ મંગળવાર છે. શાહ લખમશી જેઠાભાઈ તરફથી તેમના ધર્મ પત્ની વીરાંબેનના શ્રેયાર્થે પુજા. ૪ દાવગિરિ (કર્ણાટક) –-પુ. ગણિવર્ય શ્રી મુક્તિચંદ્રવિજયજી મ. ની નિશ્રામાં છે છે કા. સુઢ-૪ થી ૮ શાંતિસ્નાત્ર મહોત્સવ શા વકતાછ કુલા ગુજેશા પરિવાર મધર જ શુરવાળા તરફથી ઉજવાયો.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy