________________
૩૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક
પટ્ટકના દ્રોહ કરનારાઓને ફાળે જાય છે, તેમ હેવુ જોઇએ. કારણ કે જો તેઓએ વિ.સ. ૨૦૪રમાં આવું ખાટુ પગલુ` ન ભર્યું હાત તા સ્વ. પુજ્યશ્રીને આવું પગલુ ભરવાની કદાચ તક ન મળી હાત, અને સ્વ. પરમ ગુરૂદેવશ્રીની શાસ્ત્રશુદ્ધ માન્યતા પુનઃસ્થાપિત ન થઇ શકી હાત. આ બધા ઇતિહાસ તે તાજો અને આપણા સૌની આંખ સામે જ બનેલેા છે ને !
આપની વટહુકમ વાળી વાત વળી એ રીતે પણ વિચારણીય છે ; વિ.સ. ૧૯૯૨માં ભાગલા પડયા ત્યારે કે વિ.સ.. ૨૦૧૪માં સધ સમક્ષ માફી મ’ગાવવાના પ્રશ્ને સ્વ. પુ. પરમ ગુરૂદેવશ્રીએ વટહુકમને આશ્રય ન લીધા તેના હેતુ શે। હાઇ શકે ? તે વિચારવાનું આપના પર છેડું છું.
આપને મેં પ્રથમ પત્ર લખ્યા તે દરમિયાન આપના તરફથી ગણિ શ્રી હરિકાન્ત વિજ્યજી મહારાજે પ્રસ્તુત ગુણાનુવાદ પ્રસ`ગના ઉત્સવના અહેવાલ લાગત વળગતા સ્થળેાએ મેાયા તે મારા વાંચવામાં આવ્યા. તેમાં તેએશ્રીએ એટલી વાતને સ્વીકાર કર્યા છે કે- આ પ્રસંગમે. આપની અનુમતિ લઇને યોજ્યો હતો અને આપને વિવાદ્યાજનક લાગ્યો તેવો બેનર મે ઉતારી લીધા હતો. તેમજ ગુણ્ણાનુવાદના ગીતમાંથી આપના સૂચન મુજબની પક્તિએ કાઢી નાખી હતી. બાકીના બેનરો અંગે આપે ઉપેક્ષા કરી તે મારા કહેવાથી નહિ પરંતુ આપને યોગ્ય લાગ્યુ· માટે કરી એટલે તેમાં મારી કોઇ સુર ન હતી. હવે રહી મેં કરેલા ગુણાનુવાદની વાત. ગુણાનુવાદનો ઉત્સવ હતો અને તેમાં ગુણાનુવાદનો દિવસ હતો તેથી મે' ગુણાનુવાદ કર્યો તેમાં મારા હિસાબે કોઇ વિવાદાસ્પદ બાબતો ન હતી. તેમ છતાં ગણિશ્રીએ અહેવાલમાં જણાવ્યું છે તેમ માનો કે વિવાદાસ્પદ વાતો હતી તો એવી કઈ વિવાદાસ્પદ વાતો હતી તે તેમણે સ્પષ્ટ ક્યું હોત તો મને જાણવા મળત વળી એ વિવાઢાસ્પદ વાતો તેમના કહેવા મુજબ જો હતી તા તેને શુને મારા હતા એટલે એ માટે જો સજાને પાત્ર હતા તો હુ હતુ. તેથી આપે કાંઇ પણ ઠપકા આપવા હતા કે બે ક્ડવા વેણુ કહેવાં હતાં તે મને કહેવાં હતાં, પરંતુ તેને અઠ્ઠલે સ્વ. પુજ્યશ્રીજી માટે અણુછાજતા શબ્દો ખેલીને અને મિથ્યા આરોપો મૂકીને તેઓશ્રીની જાહેરમાં જે ખાઇ કરી તે તે આપે પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવું યુ છે, અને આપના આગમ દિવાકર અને ગચ્છાધિપતિ બિરુદને કાળુ ક્લક લાગ્યુ છે તેવુ' હું માનું છું.