SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ KXX વર્ષ ૧ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : : ૩૭૫ શાસનનું અંગ નથી ? શાસનની આજ્ઞાને અવગણીને ખાટી તિથિ પડવી અને શાસન સાચુ' એમ એલવુ' મૃષાવાદ નથી ? અજ્ઞાન લેાક ગમે તેમ બેલે પણ આપ જેવા આગમ વાકર ગણાતાના મોઢેથી આવા પ્રશ્ન ઊઠે તે શુ આશ્ચર્યજનક નથી ? (૩) વિ.સ. ૨૦૧૪ના સમેલનમાં સંઘ વચ્ચે માફીની વાત તદ્દન વજૂદ વિનાની અને વાહિયાત એટલા માટે છે કે- જો ડિલ તરીકે માફી માગવાની હાત તા સ્વ. પરત ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. એ તેમ કર્યું જ હાત કારણ તેઓ ડિલ હતા તે તેઓશ્રીને કાઈને પૂછવાની જરૂર ન હતી, અને જો સ્વ. પૂ. રામચંદ્ર સૂ. મ. પાસે માફી મગાવવાની હાત તા સ. ૨૦૨૦ના પટ્ટકમાં કર્યું તેમ વટહુકમથી માફી મંગાવી શકતા હતા. પરંતુ તેએશ્રીએ આમાંનું શું કર્યુ નથી, તેથી આપની આ વાત કેવળ ઉપજાવી કાઢેલી ઠરે છે. આપ જેવા આગમ દિવાકર અને ગચ્છાધિપતિ ગણાતાને આ શે'ભે છે ? આજે હવે ચાલીસ વર્ષ પછી આવી આધાર વહેાણી અદ્ધર વાર્તા ઊંની કરી સ્વ. પુજ્યશ્રી પ્રત્યે કાઢવ ઉછાળવાના પ્રયત્ન કરવા એ આપ જેવા માટે ાિત નથી. (૪) વિ.સ'. ૨૦૨૦ના પટ્ટકમાં પુ. ગુરૂદેવશ્રીએ વટહુકમથી સ્વ. પુ. રામચંદ્રસૂરિજી મ. પાસે સહી કરાવી હતી આવી હકીકત જણાવીને તે આપે તે પ્રકરણ ઉપર નવા જ પ્રકાશ ફેંકયેા છે. જાણે કે આ વાત અત્યાર સુધી અંધારામાં ! હતી અને આપે તે અંધારામાંથી બહાર કાઢી ! આ વાતમાં તથ્ય કેટલું તે વિચારણીય છે. હા ! એ વાત સાચી કે સ્વ. પુજ્યશ્રીએ તે વખતે પણ પિડવાડાના અને બીજા પણ આગેવાન શ્રાવકાને મેઢે એમ જરૂર કહેલુ કે આ જે કર્યું છે તેથી જરાય આન માનવા વું નથી, “પરંતુ પુ. ગુરૂદેવે બળાત્કારે મારી પાસે સહી કરાવી છે, એવી વાત તેએ શ્રીના મુખે ક્યારેય સાંભળવા મળી નથી. તેથી જ તેઓશ્રી તેા પરમ ગુરૂદેવશ્રીના સ્વર્ગ વાસ ખાદ પણ વર્ષો સુધી પટ્ટકને અત્યત વાદારી પૂર્વક વળગ રહ્યા હતા. પરંતુ, કમનસીબે પટ્ટકમાં હાંશે હેાંશે સહી કરનારા આપ બધાયે વિ. સં. ૨૦૪૨માં સ્વ. પરમ ગુરૂદેવશ્રીના દ્રોહ કરીને પટ્ટને સાપ જેમ કાંચળી ઉતારે તેમ ઉતારીને `કી દીધા અને તે પણ સસ્તી લેાકપ્રિયતા અને ઉતરવાના સ્થાનેા મેળવવાના તુચ્છ પ્રલેાભનમાં પડીને ! ત્યારે પણ સ્વ. પુજ્યશ્રી એ પટ્ટને વાઢારી પુર્વક વળગી રહ્યા તે એવી બાશાએ કે પરમ ગુરૂદેવશ્રીના માથી વિમુખ થયેલાએ વિચારીને માગે પાછા ફરશે, પુર પાંચ વર્ષ સુધી રાહ જોયા બાદ આ આશા ફળીભૂત થવાના કાઇ સ ́ચોગાન જણાયા ત્યારે સ્વ. પુજ્યશ્રીએ પટ્ટમાં જ નિશ્ચિતપણે સ્વ. પરમ ગુરૂદેવશ્રીએ ઇલેલા મૂળમા । પુન:સ્વીકાર કરીને અપવાદ માના ત્યાગ કર્યા તેના યશ પણ એક રીતે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy