________________
૩૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક જ જયંતિલાલ લ. શાહ
પાલીપણું
* તા. ૨-૯-૧૯૯૭ આગમ દિવાકર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયઘોષ સૂરિશ્વરજી મ. સા. અ
મારા ગત પત્રના અનુસંધાનમાં કેટલીક બાબતો અંગે થોડી વિશેષ સ્પષ્ટતા જ કરવાની રજા લઉં છું.
- સ્વ. પૂ. રામચંદ્રસૂરિ મ. સા.ના ગુણાનુવાદ કરતાં આ૫ના મત પ્રમાણે તેઓ- ક ૩ શ્રીએ કરેલાં કાળાં કામેની યાદી આપે રજૂ કરેલ તેમાં ચાર બાબતો તિથિ અંગે હતી.
(૧) તિથિ અંગે ઝગડો કરી સંઘમાં ભાગલા પડાવ્યા. (૨) તિથિ સાચી કે શાસન સાચું ? (૩) વિ.સં. ૨૦૧૪માં સંમેલનમાં ગુરૂ એ કહેવા છતાં સકળ સંઘ વચ્ચે માફી
ન માગી. (૪) વિ.સં. ૨૦૨૦ના પટ્ટમાં ગુરૂદેવ શ્રી પ્રેમસૂરિજી મ. સાહેબે વ. હુકમથી ૬
તેમની પાસે સહી કરાવી. ' (૧) ઉપરના પહેલા મુઢા અંગે મેં ગયા પત્રમાં જણાવ્યું છે વિ.સં. જ 'ર ૧લ્સમાં સંઘમાં તિથિ અંગે ભેદ ઊભે થયો તે કેવળ સ્વ. પૂ. રામચંદ્ર સૂ. મ.થી જ નહિ પણ તે સમયના ભિન્ન ભિન સમુઢાયના અનેક વડીલ પૂ - સ્વ. પૂ. શ્રી
બાપજી મ.થી માંડીને પરમ ગુરૂદેવ સ્વ. પૂ. પ્રેમસૂરિજી મ. સુધીના બધાની એક- 2
મતિથી થયે હેઈ આપે જાણે અજાણે તે બધાને આપના મંતવ્ય પ્રમાણે કાળા કામ છે ૨ કરનારની યાદીમાં મૂકી દીધા, તે શું ઉચિત થયું છે ?
આપણા મહાન પુર્વજ પુ. આત્મારામજી મહારાજે સત્યને ખાતર તેમના જ આ સ્થાનકવાસી મતમાં ભાગલા પાડી અહિં આવ્યા તો તેમણે શું તે કાળું કામ કર્યું છે?
તે પછીની પરંપરાના આપણા મહાન વડિલ પુએ દીક્ષા, બાલદીક્ષા, દેવ છે છે દ્રવ્ય જેવા સિદ્ધાંતની રક્ષા માટે સંઘમાં પડતા ભાગલાની ચિંતા ન કરી તે તેમણે આ કાળાં કામ કર્યા ?
ભગવાન મહાવીર દેવની પરંપરામાં પચીસ વર્ષમાં થઈ ગયેલા અનેક પ્રભાછે વક મહાપુરૂએ સિદ્ધાંતની રક્ષા માટે ભલભલા ધુરંધર આચાર્યોને સંઘ બહાર કરી ભાગલાની પરવા ન કરી તે એ બધાએ શું કાળા કામ કર્યું છે ?
આપના કાળા ધોળાની વ્યાખ્યા શું છે, તે આપ જણાવી શકશે ? ઢ૨) આપે પ્રશ્ન કર્યો કે તિથિ સાચી કે શાસન સાચું ? આથી આપ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ કરશે ? તિથિની આરાધના