________________
3
વર્ષ ૧૦ અંક ૧૧–૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૭૩
છે
જ છે હ અહમ નમઃ | શ્રી પ્રેમ ભુવનભાન જય ઘેષ સૂરિશ્વર સઢ ગુરૂભ્યો નમઃ
સ્વ. પૂજય આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ મહારાજ સાહેબના છે
- ત્રિદિવસીય મહોત્સવને અહેવાલ - પિડવાડા મળે જયંતીભાઈ લાલચંદ્ર આઢિ ૫-૬ મહાનુભાવો અષાઢ વેઢ ૧૩, ૬ ૧૪, ૩૦ ત્રિવસીય મહોત્સવ કરવા નકકી કરીને પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પાસે છે
અનુમતિ .વા આવ્યા. પૂજ્ય શ્રી એ ઉદારતા પૂર્વક સંમતિ આપી. મહોત્સવ તેઓએ જ આ પિતાને દકિતગત સ્થાન ભોજનશાળાના મેઢાનના ભવ્ય મંડપમાં રાખ્યા હતા. આ દિ વિવિધ રચનાઓ પણ કરેલી હતી તેમજ કેટલાક વિવાઢાપત્ર લખાણના બેનર પણ છે છે ચારે બાજુ લગાવવામાં આવ્યા હતાં તેમાંનું ૧ બેનર તે અમારી સૂચનાથી ઉતારવું છે જ પડયું. બીન બેનરોની અમે ઉપેક્ષા કરી. ગુણાનુવાદના દિવસે ગાવા માટે ગીતના જ
પેમ્ફલેટ એાએ કરાવ્યા હતા તેમાં પણ વિવાઢા૫8 વિધાનની પંકિત લીધા વિના , રહી ના શવ્યા. અમારી સૂચનાથી તેને પણ કેન્સલ કરવી પડી. આવી બધી કુચેષ્ટાથી 8 છે અમને ખ્યાલ આવી ગયો હશે કે ગુણાનુવાઢના દિવસે કંઈક નવા જુની કરશે. તેથી જ આ અમારે ગુણાનુવાઢના આગલા દિવસે જયંતીભાઈને બોલાવીને સ્પષ્ટ સૂચના આપવી જ $ પડેલ કે ગુણાનુવા વખતે કઈ પણ વિવાઢાઢ વિષયો તમારા તરફથી ન આવે તે છે. રે સારું નહિ તે પછી અમારે તેના ખુલાસા કરવા પડશે. ગુણાનુવાદ વખતે સ્વર્ગસ્થના છે જ કેવલ ગુણાનુવાદ જ કરવાની પૂજય શ્રી ની ગણતરી હતી પણ પ્રવચનની શરૂઆતમાં જ છે જયંતીભાઈ એ લગભગ અડધો કલાક સુધી પુર્વ સુયોજિત એક લેખને જોઈને વાંચી છે છે ગયા જેમાં વિવાદાસ્પઢ વિષયોનો ઉલેખ કર્યા વિના રહી ન શક્યા. તેમના લેકચર ૨ A બાઢ પુજય ગરછાધિપતિશ્રીને ના છૂટકે કડવી પણ વાસ્તવિક પરિસ્થિતિને રજુ કરવાની છે જ ફરજ પડી. તેમાં (૧) તિથિના કારણે સંઘર્ષ, વિખવાઢ (૨) ગુરૂદ્રોહ, ઝનુંની ભતપણ વર્ગ સર્જક, જેવી કેટલીક બાબતો હતી સાથે સાથ શાસન પ્રભાવનાના અનેક સારા છે છે સત્કૃત્યે પોતાના કુલગુરૂ તેમજ પોતાના ગુરૂદેવને સુંદર સમાધિ પ્રદાન દ્વારા પોતાના શ પર કરેલા ઉપકારનું પણ વર્ણન કરેલ.
ત્રણ કિવસ ભવ્ય રીતે મહોત્સવ ઉજવાયેલ છે. શ્રી સંઘમાં ઉલ્લાસ પુર્વક આરાધના અનુષ્ઠાને તેમજ વિવિધ તપશ્ચર્યાએ શું ચાલી રહી છે.
પ્રેષક : ગણિ હરિકાન્તવિજ્ય. અષાઢ વ ૩૦ પિંડવાડા