________________
૩૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક છે છે પધાર્યા હતા તે આપ જાણે છે તેથી હું તે વિશે વધુ કાંઈ લખવા ઈચ્છતા નથી. જ જ પાટણના મંડપના ઉપાશ્રયના ઇતિહાસ અંગે જે પ્રકાશ પાથર્યો ત્યારે એ પ એ છે જ વાત ભૂલી ગયા કે આખા પાટણમાં મંડપના ઉપાશ્રયની ખ્યાતી આજે પણ કેવું છે? ૨ આપના પરમ ગુરૂદેવશ્રીને શિષ્ય પરિવારે જ એ સ્થાનને ૫૦, ૬૦ કે ૭૦ વર્ષથી જ છે શોભાવ્યું છે. આજે આપને તે સ્થાન પ્રત્યે અભાવ જાગ્યો તેથી જણાય છે કે આપ છે તે હવે ક્યારેય તે સ્થાનમાં પઢાપણ નહિ જ કરે.
આપે કહ્યું કે સ્વ. પુશ્રીના સાધુઓ પરમ ગુરૂદેવશ્રીજીને પાણી પણ ૫ તા ન ર જ હતા તે સ્વ. પુશ્રીના શિષ્યો પુ. પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મ. પુ. આ.શ્રી જિનમૃગાંક જ
સૂ. મ., પુ. આ શ્રી હિમાંશુસૂરી મ, પૂ. આ.શ્રી નર-નસૂરી મ, પુ. આ.શ્રી મુકિત- છે જ ચંદ્રસૂરી મ, પુ. આ.શ્રી કનચંદ્રસૂરી મ., પૂ. પં. શ્રી કાંતિવિ. મ. આદિ અનેક ૨ ૬ મહાપુરૂષોની વિનયશીલતા માટે તે આ કાળમાં હવે દૃષ્ટાંત શોધવા પડે તેવું છે. જે ૨ આપે કયા શિષ્યો માટે આ વાત કરી છે તે સંશોધનનો વિષય છે.
આપ કહો છે કે સ્વ. પુ.શ્રીનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે તે શું પણ કાળા જ 2 અક્ષરે પણ નહિ લખાય, તે અંગે કહેવાનું કે આપની અંગત ડાયરીમાં એ ભલે ન હતી.
લખાય પણ લોક હદયમાં તે એ ત્યારે જ લખાઈ ગયું હતું કે જ્યારે તેઓશ્રીની છે અંતિમ યાત્રામાં લાખો લોકેએ તેઓશ્રીને ભાવભરી અંજલી અર્પણ કરી હતી. ઉઘાડી છે આંખવાળા અસંખ્ય લોકોએ તે નજરે નિહાળ્યું છે. આંખ બંધ કરીને બેઠેલા કોઈ $. હણ ભાગીઓએ તે ન જોયું હોય તે તેને ઉપાય નથી. સૂર્યના પ્રકાશમાં વડ ન હું જોઈ શકે તે તે દેષ તેની આંખોને છે બીજા કોઈનો નહિ.
આપે ગુણાનુવાદ (અવગુણાનુવાદ)માં આ બધા પ્રશ્નનો છેડ્યા તેથી ન છૂટકે જ આ મારે આટલે ખુલાસો મારી ફરજની રૂએ બહાર પાડે પડે છે. બાકી મને આપના ૨ જ તરફ કોઈ દુર્ભાવ નથી. હા, એટલી કરૂણ જરૂર ઉપજે કે આવા જ્ઞાની કહેવાતાની છે પણ આ દશા, આપે નિષ્કારણ છેડેલી આ બાબતે અંગે આંટલે ખુલાસો કરવામાં છે આપને કાંઈ અવિનય થતો હોય તે ક્ષમા યાચું છું. આ લિ. આપના સેવક જ જયંતિલાલ લાલચંદની 4 સવિનય વંદના સ્વીકારશોજી. 1112, Raheja Centre, 214, Nariman Point, MUMBAI-400 021
Tel. : 2842962/2834872 Resi. 3621295/3611670