________________
.
એ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૬૯ છે શ્રી મહાવીર સ્વામિને નમઃ | છે પૂ. પાક આ. શ્રી વિજયઢાન પ્રેમ-રામચંદ્રસૂરિ સદ ગુરૂભ્યો નમઃ |
જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પરમશાસન પ્રભાવક :
સંઘવીર-સંઘસનમાર્ગદર્શક-સંઘપરમ હિતચિંતક વ્યાખ્યાવાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ સવર્ગસ્થ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની
છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ શાસનના સેનાની ને વંદન
(રાગ : અય મેરે વતન કે લોગ) ઓ ! રામચંદ્રસુરીશ્વર ! શાસનનો તું સેનાની
સૈનિક અમે સહુ તારા, નમીયે તને સેનાની શારાનની સામે આવ્યા, વિદને તેફાને જ્યારે, જેહ ઢ જગાવી તે તે, વિદને શમાવ્યા ત્યારે, . . તારી જ હતી એ હિંમત, શાસનમાં જેની કિંમત, સૈનિક દીક્ષા વિરોધે જયારે, ભૂષણ સ્વરૂપ ધર્યું તું, દીક્ષાના પક્ષે રહીને, જગને ઉભું કર્યું તું,
જો તું સામે પુરે, ચાલ્યો જનાર એક જ, સૈનિક, 'પથ પણ બનતા પાણી, એવી હતી તુજ વાણી, શાસનની ખાતર તે તે, કીધી જીવન કુરબાની,
જે તું તેવી તારા, ભકતની જવાની. જીવન માં એવાં આવ્યાં, કે મહાતફાને, કયાંયે ના પડઘો પાછો, હો માન કે અપમાને,
સમભાવ તારે ત્યારે, કે અજબ ગજબને. સૈનિક.. સૂરિ મ પાટે પટ્ટધર, શોભી રહ્યો હતો તું તુજ ગુણ જોઈ ગુરૂવર! મેહી રહ્યું હતે હું
- વંદન કરૂં હું ભાવે, હૈયું ભરાઈ આવે. સૈનિક અંતિમ ચોમાસું તે તે, સાબરમતીએ કીધું, મૃત્યુ સમાધી સાધી, મંગલ પ્રયાણ કીધું,
છેડી ગયો તું અમને, સહેજે રહ્યો વિરહને, સૈનિક
2.