________________
૩૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણકથાઓ વિશેષાંક છે કહેવાય છે કે રામ નામે, પત્થરે પણ તરી જતા,
તારે ગુરૂ અમને અમે છીએ ભકત કેમ ભૂલી જતા. ૪
||પા
I૬ાા
૭.
હું સૂરિરામ તારા નયનમાં, વાત્સલ્યનાં ઝરણાં વહે,
- સૂરિરામ તારા વચનમાં, જિનવચનના ત રહે, સૂરિરામ તારા સ્મરણમાં, મન મારૂં આનંદ રહે,
- સૂરિરામ તારા ચરણમાં, મસ્તક સઢ મારૂં રહે. અજ્ઞાનમાં અથડાઉં ત્યારે, સૂર્ય બનીને આવજે,
ભવતાપમાં તપતે જુએ, તે ચંદ્ર બનીને ઠારજે, છેઉન્માર્ગમાં ક્યારે જુએ તે, રામ બનીને ઉગાર,
જે જે રૂપે કરૂં હું પ્રતિક્ષા, તે સ્વરૂપે આવજો. ગુરૂદેવ મુજ મન મંદિર, પારસ બની બેસી ગયા,
ગુરૂદેવ મુજ મન મંદિરે, આરસ બની છાઈ ગયા, જ ગુરૂદેવ તુજ ગુણ રાજ્યને, વારસ મનેય બનવજે,
તુજ ભક્તિથી મુક્તિ મળે, આશિષ એવા આપો. છે આપે બતાવ્યા માર્ગથી, મન મારૂં જરીએ ના ફરે,
ભાગ્ય મળ્યા ગુરૂ આપ, મુજ મન કયાંય બીજે ના કરે, કરૂં વિનંતિ ભવો ભવ હવે, ગુરૂ એક આપ જ મુજ થજે,
મુજ હાથ ઝાલી સાથ, તુમ મુક્તિ પુરીએ લઈ જજે. રે ભવસાગરે ભમતાં ગુરૂ, મહાભાગ્યથી અમને મળ્યા,
માનું હવે ભવ ભવ તણ, ફેરા અમારા દૂર ટળ્યા, કક દર્શન ગુરૂવર દેજે જદી, એજ એક જ પ્રાર્થના,
પ્રગટાવે મુજ મન મુક્તિકિરણ, એ જ એક અભ્યર્થના. ૧૦ ૨
ઉપાશ્રયમાં ગુણાનુવાદ વખતે ગવાયેલ ગીત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની (પૂર્વની છે તે મુજબ ગવાઈ હતી) સ્તુતિ છે
/૮
Inલા