________________
આ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૩૬૭ ત્રણસે અધિક શિષ્ય તણું ગુરૂ ગચ્છનાયક જે હતા,
મહાકર્મશાસ્ત્ર અગાધસિધુ – ગ્રન્થસર્જક જે હતા, શાસનપ્રભાવક શિષ્યગણ જન્માવનારા જે હતા,
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજો આશિષ સદા કા જન્મ રાજસ્થાનમાં, ગુજરાતને ગાંડું કર્યું,
સાધી સમાધિ સ્તંભ તીથે મૃત્યુને મહોત્સવ કર્યું, જસ નામ લેતાં કામ જાયે નામ મંત્ર સમું કર્યું,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપને આશિષ સઢા પદા આ અગણિત ગુણભંડાર છે. ગુરૂ! ગુણ ગાવા કેટલા?
સ્વર્ગે ગયા ગુરૂ આપ આપ ગુણ ખેબા જેટલા, છે મુકિતકિરણ પ્રગટાવવા ગુરૂ ગુણ બસ છે એટલા,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજો આપજે આશિષ હા સવારના ફેરી ફરીને આવ્યા પછી વાત્સલ્યભવનમાં ગવાયેલ ગીત
શ્રી રામચંદ્રસુરીશ્વરજી મહારાજાની સ્તુતિ સમકિત રાય, એ ગુરૂ, ઉપકાર તુમ શે વર્ણવું,
અગણિત ગુણ તુજમાં ભર્યા, ચરણે નમાવું શિષ હું, કરોડ ભાવો પણ એ ગુરૂ, તુજ ચરણોની રજ બનું, ઋણમુક્ત તોયે ના થાઉં, એથી વધારે શું કહું.
૧ સૂરિપ્રેમ પાટે પ્રથમ, પટધર તું બની બિરાજતે,
સૂરિરામ તુજ સામ્રાજ્યમાં, સુવિશાલ ગ૭ મહાલત સત્તર અધિક સે શિષ્યને, ઉદ્ધારનારો તું હતું,
વય પુણ્ય પર્યાયે ગુણે, સહુથી વડેરો તું હતું. દેહવાણમાં જામ્યા અને ગંધારમાં દીક્ષીત બન્યા, |
મુનિમાંથી ગણિ પન્યાસને વિઝાય આચાર જ બન્યા. આ નિજ દેહ તેડીને દર્શને, મૃત્યુ સમાધિને વર્યા,
સાબરમતીએ વિલીન થઈ ચિરકાળ નવજીવન વર્યા. સૂરિરામ એવું નામ પણ, મુજ કાનમાં અથડાય જ્યાં, છે
તન, મન અને કરડે રૂંવાટા, ઉ૯લાસિત થઈ જાય ત્યાં,
૩