________________
૩૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી કથાઓ વિશેષાંક
સવારને ફરી ફરી આવ્યા પછી વાત્સલ્યભવનમાં ગવાયેલ ગીન
શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની સ્તુતિ છે તપગચ્છ ગગને શોભાવતા શ્રી આત્મકમલસૂરીશ્વરા,
તસ પાટને શોભાવતા, મહાજ્ઞાની તાનસૂરીશ્વરા, છે સૂરીઢાનપદ્ધ પરંપરામાં પ્રથમ પ્રેમસૂરીશ્વરા,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સઢા છે વાત્સલ્યને જાણે મહાસાગર લહેરાઈ રહ્યો,
કરુણતણે મહાધોધ જેના જીવનમાં વ્યાપી રહ્યો, આંખો જુએ ગુરૂ પ્રેમની સદભાવ છલકાઈ રહ્યો,
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સદા રે છે દીક્ષા લઈ એકાન્તમાં ધૂણી ધખાવી જ્ઞાનની,
સિદ્ધાંતના બની પારગામી ૯હાણી કીધી જ્ઞાનની, ૨. ગુરૂને વસાવ્યા હૃઢયમાં, ગુરૂના હાયમાં જે વસ્યા,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આજે આશિષ સઢા છે ગુરૂએ બનાવ્યા ગણી અને પંન્યાસ પાઠક પણ , -
- આચાર્ય પઠની વાત સુણતાં આંખમાંથી આંસુ સર્યા, આજ્ઞા બળે આચાર્ય પદ્ય પર શિષ્યને સ્થાપિત કર્યા,
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સદા છે દસ શિષ્ય મુજ ગુરૂને થાએ શિષ્ય મુજ હું ના કરું,
ગુરૂ પ્રેમની હતી આ પ્રતિજ્ઞા શિષ્ય સહુ ગુરૂના કરું, - આદર્શને ઈતિહાસ રચનારા હતા ગુરૂ પ્રેમ છે, -
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચણે આપજો આશિષ સઢા પા દિ સંયમ ગ્રહી જેણે જીવનમાં નિત્ય એકાસણ કર્યા, . -
મધ્યાહ્ન કાલે થંડિલાથે તપ્તભૂમિ પર ડગ ભર્યા, પ્રાચીન કે પરમર્ષિના જસ દર્શને દર્શન થતાં,
" કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સદા | દે
|| ઠા
છે