________________
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૬૩
।
(૧૩) તેમ હું અમે ભલે પ્રેમસૂરી મ.ના બે હાથ એક પૂ. રામચંદ્રસૂરી મ. સા. ત્યારે બીજા પૂ. ભુવનભાનુસૂરી મ. સા., એમને ભાગલા પાડી જુદા કરનાર ને કાઇ હાય તા આ ભકતા છે. એમને અમે એ એક થઇ જઇએ તે નથી ખમાતું એજ મેાટી રામાયણ છે.
(૧૪) હજી હું કહું ગુરૂ શિષ્યની જોડી કેવી હતી, એકની જન્મભૂમિ પીડવાડા ત્યારે બીજાની પાદરા, હજી આગળ વધા પ્રેમના જન્મ નનિહાલ નાંઢિયામાં ત્યારે તેમના જન્મ પણ મેસાળ દહેવાણમાં પણ મહાવીર સ્વામી અને નાંઢિયામાં મહાવીર સ્વામી ભગવાન, હજી આગળ બંને જણ ભાગીને દીક્ષા લીધી એકે પાલીતાણામાં ત્યારે ખીજાએ ગધાર તીર્થમાં !
(૧૫) અને એજ પ્રેમની બે શાખા નીકળી એકનુ નામ ત્રિભુવન એમની પાછળ ભુવન ત્યારે . ભુવનભાનુસૂરી મ. સા.ને આગળ ભુવન, હજી હજી એમને પણ ૨૫૦ સાધુ ત્યારે ગેમને પણ ૨૫૦ સાધુ.
પુ. રામચંદ્રસૂરી મ. સા. અમદાવાદમાં કાળધર્મ મ. સા. પણ અમઢાવાદમાં કાળધર્મ પામ્યા! હજી હજી શ્વાસ લીધા ત્યારે ખીજાએ ડાક્ટર હાઉસમાં,
પામ્યા ત્યારે પુ. ભુવનભાનુસૂરી એકે ક્રેન મંગલે છેલ્લેા
(૧૬) અમારા સમુદાય વધે એમાં એ રાજી અને એમના સમુદાય વધે એમાં અમે રાજી, પણ આ ભકતાને જ ફાવતું નથી.
(૧૭) શ્રી રામચ`દ્રસૂરિ મ. સા. પેાતે એલી ગયા કે મારા ભકતા બધા દુર્ગતિમાં જશે, એના પ્રુફ જોઇતા હાય તા તે હજી મારી પાસે મૌજુદ છે. એને કેમ નથી વિરાય કરાતા,
(૧૮) અને હજી પણ હું તેા તમને એક જ વાત કહેવા માગુ ખ્રુ` કે ભલે માસખમણ નહિ. થશે તે! ચાલો, અઠાઇ પણ નહિં. થશે તે ચાલશે ? પણ જયંતીભાઇ તમેા આગેવાન થવા તૈયાર હેા તે તમારા બીજા બધા ચમચાઓને એક બાજુ એ રહેવા દે, તમે અને હું, આચાર્ય મહારાજ સાહેબ અને તમે, અને ત્યાંના પણ કઈ મહારાજજી અને તમે, તા બેલે અમારે તે આજે પણ એક થવાનું મન છે અને હું તમને કેારા રાગળ ઉપર લખી આપવા તૈયાર છુ.
(૧૯) બધી વાત રહેવા દે પણ આપણે પી.ડવાડાવાળા તે નહી` પુ. રામચ`દ્રસૂરી મ. સા. અને નથી પુ. ભુવનભાનુસૂરી મ. સા.ના અમે તેા છીએ ઢાઢા પ્રેમસૂરી મ. સા.ના ત્યારે સભાજના પણ પ્રેમસૂરી મ. સા.નુ નામ ખોલાયુ' ત્યારે કહે કે વાહ !