________________
દિ. ૩૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક દિ આજે એકી અવાજે જેનું નામ બેલ્યા છો એ નામ ને વળગી રહી આત્મ
કલ્યાણને સાધે. S (૨૦) ગોરેગાંવમાં કે જ્યારે પૂજ્ય ભુવનભાનુસૂરી મહારાજ સાહેબન. સ્વર્ગો
રહણ તિથિ નિમિતે રામચંદ્રસૂરી મહારાજ સાહેબના સાધુને ગુણાનુવાદ કરવાનું હું કે કહ્યું ત્યારે કહે અમે નહિ કરીએ, ત્યારે સંઘે મળી કહ્યું કે તો પછી મહારાજ સાહેબ શું આપ ઉપર પધારે ત્યારે અમે તે ગુણાનુવાઢ કરવાની ના નથી પાડીને? '
વાત્સલ્યભવનના કંપાઉન્ડમાં થયેલ પાંચ રચનાઓ ની નોંધ
(૧) ખંભાતમાં પૂજ્ય પ્રેમસૂરિઢાકાને સમાધિ આપી રહ્યા છે. (૨) પૂજ્ય પ્રેમસૂરિઢાઢાને પૂજ્યશ્રી રાધયમુહત્તિ કરી રહ્યા છે. (૩) પૂજ્ય પ્રેમસૂરિઝાદા-પુજયશ્રી પરસ્પર હાથ પકડીને ચાલી રહ્યા છે ! (૪) પુજય પ્રેમસૂરિઢાકાના–પુજ્યશ્રી ઉપર હાથ (આશિર્વાઢ),
(૫) પુજ્ય પ્રેમસૂરિઢાઢા-પુજ્યશ્રીનું મિલન દિવસ ૧ :- અષાઢ વદ ૧૩ તા. ૧-૮-૯૭
સવારે ૭-૦૦ વાગે પ્રભાતિયામાં ૧૭૨ બહેને, રૂા. ૧ની પ્રભાવના
શ્રી પંચકલ્યાણકની પુજામાં ૧૨૦૦ માણસ, સાટાની પ્રભાવના દિવસ ૨ – અષાઢ વ8 ૧૪ તા. ૨-૮-૧૭
સવારે ૭-૦૦ વાગે પ્રભાતિયામાં ૨૭૧ બહેને, રૂા. ૧ ની ભાવના સવારે ઉ–૦૦ વાગે ફેરી, ૯૭૬ શ્રાવક અને શ્રાવિકાઓ અને યુવાને, છે રૂા. પ ની પ્રભાવના સવારે ૯-૩૦ વાગે ગુણાનુવા, ૧૩૩૫ શ્રાવક અને શ્રાવિકાઓ અને યુવાને, રૂા. ૧ની પ્રભાવના શ્રી વિશસ્થાનકનું પુજન, ૧૩૦૦ માણસ, મોતીચુરના લાડુની પ્રભાવના આયંબિલ ૨ ૫, તેઓને રૂા. ૧૦ની પ્રભાવના રાતના ૮-૩૦ વાગે ભાવના, ૧૪૦૦ જણની હાજરી
પસાતી ૩૦ દિવસ ૩ :- અષાઢ વ8 ૩૦ તા. ૩-૮-૯૭
સવારના પ્રભાતિયા ૧૯૯