________________
વર્ષ ૧૦ અ૪ ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ ;
: ૩૬૧
પૂજ્ય મહાધીવિજયજી મહારાજ સાહેબે કરેલા ગુણાનુવાદ
(૧) કાઇ ઘેાડા રંગમાં સારા એવા કાળા ઘેાડા છે, દીર્ઘ કાયાવાળા છે, બધી કલા શીરે છે, એ ઘેાડા પર નજર પડતાં સહુ એ ઘેાડાના ગુણેાને ખેલે છે પણ પેલા ઘેાડાને તૈયાર કરવામાં પેલા ઘેાડેસ્વારને શું શું નથી સહેવુ' પડયુ કે કેટલી મહેનત અને પરસેવા પાડયા છે એ કેાઈ જોતું નથી.
(૨) એક બરાબર તૈયાર થયેલા હાથી સૂંઢમાં તલવાર પકડી રણુ મેઢાનમાં આવી જાય છે ત્યારે બધાની નજર એના પર હાય છે પણ પાછળ રહેલા મહાવતને કાઇ જોતુ નથી.
(૩) એક નાનુ` એવું બાળક અભ્યાસ કરતાં કરતાં સારા એવા તૈયાર થાય છે એ તમને બધાને દેખાય છે પણ એને તૈયાર કરનાર એવા એના મા-બાપ તરફ કાઈ નજર પડતા નથી.
(૪) એક શિષ્યને તૈયાર કરવામાં કે વક્તા બનાવવામાં ગુરૂએ કેટલા લેાહીનાં પાણી કર્યો છે એ ગુરૂ તરફ તમારી આંખ નથી પરંતુ એ વક્તાને જોઇ કે સાંભળી તે વકતાન. સહુ વખાણુ કરશે કે હાં હાં હા મહારાજ સાહેબ બહુ સારૂ એલ્યા,
ટાપ બેલ્ટ. છે હોં!
(-) આ સામે વડલા દેખાય છે ને ? તેના પર રહેલી શાખા પત્રાદિના આધારે પક્ષીએ, તાતા, મેના, કેયલ આઢિ માળા કરી વસે છે એ તમને દેખાય છે, પણ એ સૌના આવાર તે માત્ર વડલાનું મૂળ છે મૂળ નહિ તેા કાંઇ નહિ! તે તમે ભૂલી બેઠા છે ત્યાં જ મેાટા વાંધા છે!
(૬) પૂ. રામચંદ્રસૂરી મ. સા. ા મારા દીક્ષાના જન્મટ્ઠાતા છે એમના હાથે મને આ રજોહરણ મળેલ છે, એ મારા ઉપકારી છે, એમનામાં ત્રણ ગુણેા હતા તે મને યાદ છે ખાસ તે હું તમને કહુ છું (૧) ‘નિયમિતતા’ એમને ૯-૩૦ વાગે સૂવુ એટલે સ` પછી મેાટા જમની આવી જાય તેાય ભલે ને એમને મળવા ન મલે તે ન જ મલે.
(૫) અને સવારે ચાર વાગે એટલે ઉઠી જ જાય, ભલે પછી સાધુએને ઘડિયાળ મેળવવી થાય તા મેળવી શકે કારણ કે તેમના એક્ઝેક્ટ ટાઇમ છે. છે ! એમના કહેવાતા ભકતામાં એવી નિયમિતતા કે પછી અભક્ષ ભક્ષણ, અપેય, વાસી, રાત્રી ભેાજન, જુગાર આઢિ મા વ્યસનો કે એના ત્યાગ, એમના કહેવાતા ભકતામાં છે એવી નિયમિતતા કે બધું કાલે ?