________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
૩૬૦ :
(૧૯) એમનું નામ આજે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તેા શુ લખાય ? અક્ષરે પણ નહિ લખાય !
પણ કાળા
(૨૦) એમણે જો શાસનની રક્ષા કરી હોત તેા યુગ પુરૂષ કહેવાત. (૨૧) એમણે જે ગુરૂની આંતરડી ખાળી છે તે તે અમને હજી સુધી ભુલાતી નથી અમારૂ અંતર જ ઠરતુ ન હેાય તે ગુણાનુવાઢ શી રીતિએ થાય ? (૨૨) અને શાસનમાં આ એક આવા અખડ પાયા ન હેાત તે આજે જૈન શાસનમાં ભાગલા દેખાય છે અશાંતિ દેખાય છે તે આજે જૈન શાસન જ ય કાર પામ્યું. હાત.
(૨૩) પુ. રામચંદ્રસૂરી મહારાજ સાહેબ તથા પુ. ભુવનભાનુસૂરી મ. સાહેબ મળીને ઇષ્ટફળ સિદ્ધિ બાબત સહી પણ કરી દીધી હતી. લવાદી ચુકાદો પણ આવી ગયા હતા, શુ' ચુકાદો આવ્યા હતા એ મારે કહેવુ' નથી પણ પછી પુ. રામચંદ્રસૂરી મ. સાહેબને સાધુએએ શ્રાવકાએ કમાવ્યા કે આ શું કર્યુ, કાંડા કાપી આપી દીધાં ! એટલે એ ચુકાદો જિનવાણી વગેરેમાં બહાર પડવાના હતા છતાં ન પડયેા.
(૨૪) ખાળદીક્ષા વગેરેના વિરોધની સામે પુ. સાગરજી મ. સાહેબ તથા પુ. રામચંદ્રસૂરી મ. સા. એ ખનેએ મળીને પ્રતિકાર કરીને વિજય મેળવેલ છતાં આજે પુ. રામચંદ્રસૂરી મ. સાહેબનું જ નામ આવે છે તેા પુ. સાગરજી મ. સા. કેમ નહિ? રથ બે પૈડાં વડે ચાલે છે કે એક પેડા વડે ?
(૨૫) મુંબઇમાં મેં ચાતુર્માસ કર્યું ત્યારે રાજ એકને એક ઉપાધિ કરે અને હેરાન હેરાન થઇ ગયા. ખરેખર મને થઈ ગયું કે રામના ભકતા ત્યાં ચામાસું ક્યારે પણ ન કરવુ.
આવ્યા જ જ્યાં હાય
(૨૬) આજે રામચંદ્રસૂરી મ, સા.ના શિષ્યા આદિ વસ્તા દેખાય છે તે બધાને તૈયાર કેાણે ર્યા છે ? પુ. પ્રેમસૂરી મ. સાહેબે, એમને તા શાસ્ત્રાની વાતા જ કરી જ છે, શિખ્યા વિગેરે ભણ્યા પણ નથી!
(૨૭) હવે ઘણું કહેવાથી શું? પણ એમણે જે શાસનને નુકશાન કર્યુ છે તે બીજા કાણ કરી શકે ? હવે મારે ઘણું કહેવું નથી, બધુ` બાંધી મુઠ્ઠી લાખની રાખવા જેવી છે, કારણ કે આજે એમની સ્વર્ગારેાહણ તિથિ છે માટે ખસ !
(૨૮) અને હું છું કે હવે તે ઘણા પાકશે પણ બાંધી મુઠ્ઠી લાખની રાખા!