________________
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૫૯ છે (19) પુ. રામચંદ્રસૂરિ મ. સા.ને ઠેશરથ નંદન રામની સાથે સરખાવ છો તે આ ર એ રામે તે પિતાના વચન ખાતર ચૌઢ વર્ષ વનવાસ સહ્યો હતો અને આ રામને જ ન તો કલકત્તાને વનવાસ મ હતો. છે(૮) એ પ્રવચન પ્રભાવક હતા પુણ્યશાળી હતા એ વાત સે ટકા સાચી પણ 8 એમણે જે શાસનને નુકશાન પહોંચાડ્યું છે એવું બીજા કેઈએ નહીં.
(૯) પુ. હેમંતવિ. મ. સાહેબે પુ. પ્રેમસૂરિ મ. સા.ની હાજરીમાં માંડલીમાં જ જ કહ્યું હતું કે પુ. રામચંદ્રસૂરિ મ.સા.નું સાહેબજીએ જે સહન કર્યું છે તે જો આ ઠેકાણે છે. બીજે કઈ હોત તે ઝેર ખાઈને મરી જાત હવે ઘણું નથી કહેવું બસ રહેવા દે ! . છે તે વખતે પુ. પ્રેમસૂરિ મ. સાહેબ મૌન રહ્યા હતા. જ (૧૦) પુ. પ્રેમસૂરિ મ. સા. પણ કહેતા હતા કે એમની કુંડલી સારી છે. પુણ્ય છે સારું છે પણ એ પુણ્ય થોડું વાંકું છે માટે જ આ બધી ઉપાધિ છે.
(૧૧) પુ. રામચંદ્રસૂરિ મ. સા. પુ. દાનસૂરી મ. સા. તથા પુ. પ્રેમસૂરી મ. છે સાહેબજીની ભકિત અને આજ્ઞા તે શું માને પણ એમની આંતરડી જે બાળી છે એવી છે કેઈએ બાળી નથી.
(૧) પુ. પ્રેમસૂરી મ. સાહેબને પુ. રામચંદ્રસૂરી મ. સાહેબના શિષ્ય વિહારમાં 8 છું પાણી પણ પાતા ન હતા, એટલે તો સાહેબજી મુકામમાંથી પચ્ચખાણ કરીને નિકળતા હતા, સાહેબજીએ એાછું સહન નથી કર્યું.
(૧) અને 'અહિં પણ મૂર્તિ ઉપર શીલાલેખમાં પુ. યશોદેવસૂરી મ. સાહેબ $ % પટ્ટધર તરીક લખાય છે તે રામચંદ્રસૂરી મ. સા. કેમ નથી લખાયા એ વિચાર કર્યો?
(૧૪) પાટણમાં પ્રવેશ પહેલાં લખાયું કે “રામવિજ્યજી ભલે પધારે” અને વિક જ વિરોધીઓ ખબર પડતાં આગળ “હ” કરાયો અને પછી ખબર પડી ત્યારે ઉપર છે કાનો લગાડે“હે રામ વિજયજી ભલે પધારો” એમ લખવામાં આવ્યું.
(૧૫) ધારણ અવધિવાળાને આગળ કરાય કે મઢા અવધિવાળાને ?'
(૧૬) અને પાટણમાં આ મંડપ નામે ઉપાશ્રય એાળખાય છે એ નામ કેમ જ પડયું ? તે કહેવું છે કે એમને પાટણમાં ઉતરવા કયાંય જગ્યા ન મલી ત્યારે નવા
પામેલા ભકતોએ આ મંડપ ઉભો કર્યો, ખબર છે?
' (૧૭) રામચંદ્રસૂરી મ. સા. સં. ૨૦૨૦ના પટ્ટકમાં સંમત ન થતા હતા તે છે પુ. પ્રેમસૂરી મ. સાહેબે વટહુકમથી સંમત કરાવેલ.
(૧૮ એમના શ્રાવકે બધા ઉપદેશથી તૈયાર થયેલા છે પણ કોઈ ભણીને તૈયાર છું 'જી નથી થયા.