________________
: ૩૫૭
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
ભવ્ય
પુન્ય આચાર્યશ્રી પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજની નિશ્રામાં ખભાતમાં મહેાત્સવ ઉજવાયો. તેઓશ્રીના શિરે બે મેાટી જવાબઢારી આવી પડી હતી : એક તા પુજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ આદિ વડીલેા ઇચ્છતા હતા, એ મુજબ એએશ્રીએ દર્શાવેલા મુહૂતે ઉપાધ્યાય રામવિજ્યજી મહારાજને આચાર્ય પઠાણુ અને બીજી મહત્વની જવાબદારી હતી : તિથિ આરાધના અંગે સત્ય માના પુનરુદ્ધાર. આચાય પઢવીના લાભ લેવા અનેક સદ્યાની વિનત્તિઓ હાવા છતાં મુંખ— લાલખાગની વિનંતિ સ્વીકારાતાં બધે આાંઠે મંગલ છવાઇ ગયો, અને મુંબમાં પધરામણી થતાં તા એ આનઢ મંગલમાં અભૂતપુર્વ ભરતી આવવા પામી. આઠ દિવસ ઉજવવા ધારેલા આચાર્ય પદ નિમિત્તક એ મહેાત્સવ પુરા એક મહિના સુધી ચાલ્યો.
વૈશાખ સુદ ૯ શુભ ઘડી પળે જૈનશાસન ગગનતળમાં “શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા” આ નામના એવા એક સૂર્ય ઉગ્યો કે અસ્ત થતાં સુધી તે એણે અગણિત અજવાળા રાતદિવસ પાથર્યા જ. પણ અસ્ત પામ્યા પછી પણ પેાતાના પ્રચંડ પુર-પ્રકાશથી દેશ વિદેશ ચારે બાજુથી ભરી દઇને એ સૂયે સૌને આશ્ચ ચક્તિ બનાવી દીધાં,
એઓશ્રીનુ... પરમ પુનિત જીવંત અગણિત પુષ્પાથી ભર્યુ ભર્યું હતું. હજારો મુક્તિમાગ ના રસિક આત્માએ એએશ્રીનાં પ્રવચન પુષ્પાના પરાગ પામી જીવનને પવિત્રતા તરફ લઇ જતા હતા, કેઈ પત્તિતા મુક્તિનગરનાં પથિક બની જતા, હજારીને માર્ગ દાન કરવા છતાં કશાયની પણ અપેક્ષા રાખ્યા વગર અરિહંત શાસનનું એક
વ્ય અદા થયું એમ જ તેએશ્રી માનતા. જીવનની સતત પળે પળ અપ્રમત્ત ભાવથી માવિત બનેલા પુજ્યશ્રીએ અનેક બાહ્યભ્યંતર હુમલાઓના સામના કર્યો છતાં ક્યારેય ક્યાકુળ બન્યા નહિ, હું યાને શાંત-પ્રશાંત-ઉપશાંત બનાવી વીર શાસન પરના દરેક હુમલાએને ખાળી, એ શાસનના મહામાર્ગ કટ વિનાના કર્યો, ૩૬ હજારથીય વધારે વાર એંસી સી વર્ષનાં સુદીર્ઘ સયમ પર્યાયમાં પ્રાય: પ્રવચના કરવા છતાં, તેએાશ્રીની પ્રવચન પદ્ધતિ, શાસ્ત્રીય અભિગમ અને સુવિશુદ્ધ પ્રરૂપણામાં લેશ પણ ફેર આવ્યો નથી અને તે સ્વગચ્છ-પરગચ્છના અનેક ગીતાર્થોમહાત્માએ માટે પરમ માદક બન્યા છે.
તે સિવાય સારાયે જૈન સમાજમાં તેમની બહુમુખી પ્રતિભાથી છવાઈ જનારા તેમના જીવનમાં અનેક યશસ્વી કાર્યો છે, જૈન દ્રષ્ટિએ સત્યતિથિ પ્રકાશન, જો કે આ