________________
૩૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક
સ્થાનક પૂજન ભણાવવામાં આવેલ, ૧૩૦૦ સાધર્મિક ભાઇબહેનાએ લાભ લીધા-મેતીચુરના લાડવાની પ્રભાવના કરવામાં આવેલ.
પ્રથમ પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું સ્તુતિ ગીત ગાવામાં આવ્યું પછી પુ. સ્વ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું સ્તુતિ ગીત ગાવામાં આવ્યું.
જે ગીત ગવાયાં તે પાના ત. ૩૬૯ ઉપર છે.
તે પછી ગુણાનુવાદ કરવા માટે પુજ્ય શ્રીના આદેશથી હું ઉભેા થયો મેં લખીને લાવેલ હતુ જ આ સાથે પાના નખર ૩૫૩ ઉપર છે. તે મેં વાંચીને પુજયશ્રીના ગુણાનુવાદ કર્યા છેલ્લે મારા તરફથી કહેવામાં આવ્યું કે બીજા પણ ત્રણ ચાર ભાગ્યશાળીએ પણ ગુણાનુવાદ કરવાના છે.
બેસવાની રજા માંગી પછી બીજાને ગચ્છાધિપતિશ્રીએ ગુણાનવાદ ન કરવા દઇ પાતે આવેશમાં આવી બાલવા માંડયા
અમે શાન્ત...ચિત્તો... માથા...ઉપર ખરફ રાખી સાંભળતાં રહ્યા કઇ દુશ્મન પણ આવું ન મેલે તે શબ્દો ગચ્છાધિપતિશ્રીના મુખે કાન ઉપર હાથ રાખી સાંભળતા રહ્યાં, મુનિ મહામેાધિ વિ. પણ એલ્યા—શું શું વાકયા અને મેલ્યા જેની નોંધ આ સાથે પાના નં. ૩૫૮ થી ૩૬૨ ઉપરની નેધમાં લગાવેલ છે.
રૂા. ૧નું. સંઘપૂજન કરવામાં આવેલ, * ખપેારના વિજ્ય મુહૂતે શ્રી વિશ
સંધમાં આય ખીલ કરાવવામાં આવેલ૨૧૫ આયખીલ થયાં.
રાતના ભાવના થઈ, લેાકાની સારી હાજરી હતી.
અષાડ વદ અમાસ
* સવારમાં બહેનેાએ પ્રભાતિયાં ગાયાં, જેમાં ૧૯૯ બહેનેાની હાજ૨ હતી. રૂા. ૧ ની પ્રભાવના કરવામાં આવેલ.
વિજય મુહૂતે શ્રી ૧૦૮ ૫. નાજિન મહાપૂજન શ્રી સંજયભાઈ પાઇપવાલાએ ભણાવેલ. ૧૫૫૧ સાધર્મિક ભાઇ બહેનેાની હાજરી, પેંડાની પ્રભાવના કરવામાં આવેલ, રાતના ભાવના વાત્સલ્યભવનમાં રાખવામાં
આવેલ, સારી સંખ્યામાં લેાકેાએ હાજરી આપી હતી.
મહાત્સવ પૂરા થયા.
પ્રેષક :
જયંતિલાલ લાલચ’દ, પિવાડા
5