________________
શ્રૃષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ * અષાઢ વદી ૧૩ના મહાત્સવની શરૂઆત થઇ પ્રભાતિયામાં ૧૭૨ બહેનેાની હાજરી થાત્સલ્યભવનમાં થઇ. જિન મદિર તથા ઉપાશ્રયની હાર શરણાઈ-બેન્ડ વિગેરે વાગ્યાં, વ્યાખ્યાન માટે બેન્ડ સાથે ગુરૂ ભગવતશ્રીની ધર્મશાળામાં પધરામણી થઇ.
* બારના શ્રી પચકલ્યાણકની પુજા શ્રી જિનમ`ષ્ઠિરજીમાં સંગીતકાર મનેાજભાઈ નાયક પાટણવાલા તેમજ સ‘ગીતકાર જગ્દીશભાઇ આચાય આબુરાડવાલાએ પુજામાં સારી એવી રમઝટ જમાવી. આખુ જિન મૌષ્ઠિર ભમતી પુરેપુરી ભરાઇ ગઇ હતી આશરે ૧૨૦૦ લેાકેાની હાજરી હતી જેમાં સાટાની પ્રભાવના કરવામાં આવી હતી. આખી રાત વરસાદ ઘણા પડયા.
અષાઢ દ ૧૪
* સવારના વરસાઢ હાવા છતાં પ્રભાતિયા ખંડનાએ ગાયાં (૨૭૧ બહેનેાની હાજરી)
મ. ના
* છેકરાએ એ ફેરી કાઢવાના નિર્ણય કર્યા હતા, ૭ વાગે ફેરી સ્વ. પૂ. પ્રેમ સૂ. મ. તથા સ્વ. પૂ. રામચંદ્રસૂ. ફાટાએ અને બેન્ડા સાથે કાઢવામાં આવી. ગામમાં ફ્રીને આશરે ૮ વાગે વાત્સલ્ય ભવનમાં આવી ત્યાં બંને સંગીતકારા પેાતાનાં સાજ સાથે તૈયાર હતા.
: ૩૫૧
અને પછી પ્રથમ પૂ. પ્રેમસૂ. મ. ની સ્તુતિ ગાવામાં આવી, પછી પૂ. રામચંદ્રસૂ.મ. ની ગાવામાં આવી લેાકેા હષ થી નાચ્યાં.
રૂા. ૫ ની પ્રભાવના કરવામાં આવી જેમાં ૯૭૬ પુણ્યશાળી પધારેલા હતા.
* ૯ વાગી ગયા હતા, વરસાદ રીમઝીમ-રીમઝીમ ચાલુ હતા. ઉપાશ્રયમાં જઇને મેં પૂ.શ્રીને વિન ંતી કરી વરસાદ વધારે આવે તે મુશ્કેલી થશે તેથી ગુણાનુવાઈ અહિં જ રાખીએ તો કેમ? પૂ.શ્રીએ ફરમાવ્યું, અમને કોઇ વાંધા નથી. ત્યાં જ રાખવાનું નક્કી થતાં જાજમ વિગેરે પાથરવાની વ્યવસ્થા કરવામાં આવી, વ્યાખ્યાનની પાટ ઉપર પૂ. સ્વ. આ. ભ. ભુવનભાનુસૂ. મ. સા. ના ફોટા હતા જ, મે' પૂ.શ્રીને વિનંતી કરી આપ ફરમાવા તે પૂ. સ્વ. રામચંદ્રસૂ. મ. સા.ના એક ફાટા લાવું! કારણ કે ગુણાનુવાદ તેઓશ્રીના છે! પૂ.શ્રી વિચારતા હતા જ પણ હરિકાંતવિજયજી ગણિવરે તા કહ્યું કે કાઈ' સ ́જોગામાં નહીં, આપ આંગળી પડાવશે આ લોકો હાથ પડશે.’
તે
મેં કહ્યું એવું શું કર્યુ છે! હાથ પકડવાની કે આંગળી પડવાની વાત જ ક્યાં છે આપ ફરમાવા તેા લાવીએ કાઇ સ'જોગામાં નહી” સારૂં” સાહેબજી, હું આટલુ* હીને નીચે મારા ઘેર ગયો. ટાઇમ ૯-૩૦ વાગી ગયા હતા, સામુદાયિક
* સૌ પ્રધમ ગુરૂવંદન કરવામાં આવેલ. સ્તુતિની ઝેર કાપી વહેચવામાં આવી વંદન કરી માંગલીક સાંભળી સહુ બેઠા.