________________
છે. વર્ષ ૯ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૪૧ છે છેટ્રસ્ટી હૈદ્રાબાદમાં હોવા છતાં તેમના નિવાસે છેલ્લા ત્રણ દિવસથી દરરોજ અડીંગા છે જમાવાય છે.
ગઇકાલે વીર સૈનિકોના બાણથી રાજીનામું લખી આપનારા મુંબઈ ખાતેના આ બે ટ્રસ્ટીએ હિંમતલાલ રૂઘનાથભાઈ માણસાવાળા તથા બારડેલી રહેતા બે ટ્રસ્ટીએ . રસિકલાલ મગનલાલ શાહ અને મહેન્દ્ર દેવચંદ્ર શાહના લખાવી લેવાયેલાં રાજીનામાં છે દબાણ હેઠળના હોય તેને ગણતરીમાં ન લેવા અ ય એક ટ્રસ્ટી શ્રી મનુભાઈ ત્રિકમલાલ જ છે શાહે ચેરિટી કમિશ્નરને પત્ર પાઠવી જાણ કરતાં આ વિવાઢમાં સમાધાન દૂર ઠેલાયું છે હતું.
|
‘કુલછાબ” તા. ૧૦-૧૦-૯૭ ૨ ઉપવાસ અંગે પુનર્વિચારણા કરવા ચંદ્રશેખરવિજયજીને
નવસારીના ““તપવન”ના ટ્રસ્ટીઓને અનુરોધ પાંચ જેનાચાર્યોને વિવાદ સેંપી દેવા ઘડતી કેમ્યુલા
સુરત. તા. ૯ : નવસારીના તપોવન સંસ્કાર ધામના ટ્રસ્ટીઓનાં રાજીનામાની જ ૨ માંગણી સાથે ગઈકાલથી બેમુદત ઉપવાસ પર ઉતરેલાં જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખર વિ.એ જ છે આજે બીજા દિવસે પોતાના ઉપવાસ અમઢાવાદના પાલડીમાં વિશ્વનંદીકર જૈન સંઘના ય આ ઉપાશ્રયે ચાલુ રાખ્યા છે. અનેક જૈનાચાર્યો અને આગેવાનોની સમજાવટ છતાં તેમણે જ
પારણું કરવાનો ઇન્કાર કર્યો છે. ગઈકાલે રાત્રે તેમને એસીડીટીની તકલીફ થઈ હતી. આ | દરમિયાન નવસારીથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, તપોવન સંસ્કાર ધામના જ છે ટ્રસ્ટીઓએ એક નિવેદનમાં એમ જણાવ્યું છે કે, ઉપવાસ પર ઉતરવાની આ ઘટના છે કે જિનશાસનની એક દુઃખદ ઘટના છે. આ જગ્યાને કબજે ટ્રસ્ટીઓએ મળીને લીધો છે $ એવો મ. સાહેબને અક્ષેપ ભુલભરેલો અને ગેરસમજ ભર્યો છે જિનશાસનની વ્યવસ્થા છે. રે પ્રમાણે તમામ મંદિર, તીર્થો, ધર્મશાળાઓ, પાઠશાળાઓ અને ગુરૂકુળને વહીવટ 9િ આ રહસ્થોએ કરવાના હોય છે, સાધુઓ આવી સંસ્થામાં માત્ર માર્ગદર્શકની ભૂમિકા જ છે આ અદા કરી શકે. તેઓ કઈ સંસ્થા પર કદી કબજો જમાવી શકે નહિ. અથવા તેના પર છે ૨ માલિકી હક જમાવી શકે નહિ, જે આમ કરે તે સર્વથા પરિગ્રહત્યાગ મહાવ્રતને ભંગ જ થાય છે.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે શ્રી ચંદ્રશેખર વિ. મ. અગાઉ ટ્રસ્ટનો કબજો ગ્રહને દૂરટીઓને લેખિત સોંપી દીધો છે.
નિવેદનમાં અંતે તેમણે આ વિવાઢ પાંચ જેન મુનિઓને સેંપી તેમને નિર્ણય કે