________________
૩૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથાઓ વિશેષાંક જ મુંબઈ ખાતે ફેકસ મોકલી મુનિશ્રીની માગણી સ્વીકારી જૈન સંઘને થનારી સંભવિત છે છે હાનિમાંથી ઉગારી લેવા અનુરોધ કર્યો હતો. એજ રીતે મુંબઈ ખાતે ચાતુર્માસાથે જ જ બિરાજમાન અને પ્રકાંડ વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદવિજય રત્નસુંદરસૂરીશ્વરજીએ પણ કે અન્ય એક ટ્રસ્ટી શ્રી પ્રાણલાલ દોશીના રાજીનામા માટે મથામણ કરી હતી. ર @ બીજી બાજુ આજે મોડી સાંજે અમઢાવાના પાલડી ખાતે ભગાવનભાઇના ટેકરે છે છે આવેલા વિશ્વનંદીકર જૈનસંઘના ઉપાશ્રયે જૈન સંઘોની એક મળેલી એક અસાધારણ આ સભામાં મુનિશ્રીને પારણાં કરવાની આગ્રહભરી વિનંતી કરાઈ હતી તે જ રીતે તેમની ૨
માગણી સ્વીકારી રાજીનામાં આપી દઈ નવા ટ્રસ્ટીઓને વહીવટ સોંપવાનો માર્ગ ખુલ્લો જ હું કરવા ટ્રસ્ટીઓને આદેશાત્મક અનુરોધ કરાયો હતો.
બને પક્ષોના હઠાગ્રહની આસપાસ કે અમઢાવાદમાં જેનની અસાધારણ સભા યોજાઈ. કે ગુરૂને આદેશ અવગણ ચંદ્રશેખરવિજયજી ઉપવાસમાં મક્કમ.
સુરતમાં એક ટ્રસ્ટીના નિવાસ સામે મુનિના વીર સૈનિકો દ્વારા દર યથાવત કક પરાણે લખાવાયેલા રાજીનામાં નામંજૂર કરવા વરિષ્ઠ ને ચેરિટી કમિશનરને પત્ર.
બંને પક્ષે હઠાગ્રહ યથાવત દિવસ દરમ્યાની આ ભરમાર પછી પણ લાગે છે કે બંને પક્ષે હઠાગ્રહ ચાલુ ઇ રહ્યો છે. ટ્રસ્ટીઓએ પોતાની પરિસ્થિતિ સમજાવતું એક નિવેઢન કર્યું છે. મુંબઈમાં રિ રહેતા શ્રી પ્રાણલાલ દોશી નામના ટ્રસ્ટીએ જૈનાચાર્ય શ્રીમઢવિજ્ય રત્નસુંઠર
સૂરીશ્વરજી મહારાજ સાથેની ચર્ચા દરમ્યાન વિવાદાસ્પદ વહીવટઢાર લલિતચંદ્ર ધામી છે કર અને શ્રી યોગેશ શાહને દૂર કરવા, મુનિશ્રી એક વર્ષ સુધી “તપવન”ના મામલામાં ૨ દખલ ન કરે તેવી શરતે નવા કશ જૈન અગ્રણીઓને વહીવટ મેંપવા જેવી છએક છે શરતો રજૂ કરી એને સ્વીકાર થાય તે ટ્રસ્ટીઓ રાજીનામાં આપે તેવી તૈયાર છે દાખવી હતી.
આજે સુરતમાં પણ કેટલાક જૈન શ્રેષ્ઠિઓ સાથેની વાતચીત ઠરમ્યાન “તપવન” , ૬ ના એક ટ્રસ્ટી શ્રી અતુલ શાહના નિવાસ્થાને તેમનું રાજીનામું લખાવી લેવા મુનિશ્રીના જ છે ‘વીર સૈનિકો’ નામના અનુયાયીઓના ધરણા ચાલુ છે જ્યારે શ્રી અશોક શાહ નામના