________________
જ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૩૩૯
વધુ ઘેરે બનશે તેમ જણાઈ રહ્યું છે. જૈન સમાજમાં કોઈ ભારે ચહલ-પહલ મચે દિ અને અપ્રિય ઘટનાં આકાર લે તે પહેલા આગેવાનોએ જાગવાની જરૂર છે.
અમારા પ્રતિનિધિએ મેડી રાત્રે બા તપોવન ખાતે પૂ. પન્યાસજીના અંગત 9 લલીત ધામી સંપર્ક કરતા તેઓએ પૂ.શ્રીના આવતીકાલથી ઉપવાસ પર ઉતરવાની છે આ વાતને સમર્થન આપ્યું હતું. અને તેઓ ગાંધીનગર નજીક આવેલા કોબા ખાતે ૨ ઉભા થયેલા તપવનમાં ઉપવાસ પર ઉતરનાર હોવાનું કહ્યું હતું.
(ફૂલછાબ તા. ૮-૧૦-૯૭) નવસારીના તપવનનો વિવાદ ગંભીર બને છે : જેનાચાર્યના ઉપવાસ સામે જ
આજથી ૮૦ વરસના શ્રેષ્ઠીના બેમુદતી ઉપવાસ (જગદીશ ૨. શાહ દ્વારા)
સુરત તા. ૯ નવસારી નજીકના તપોવન સંસ્કાર ધામના વહીવટના પ્રશ્ન છે છે. વર્તમાન ટ્રસ્ટ મંડળના રાજીનામાની માગણી સાથે અમદાવાઢમાં ગઈકાલથી બેમુદતી 8 ઉપવાસ કરી રહેલા પન્યાસ મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની તબિયત એક જ બાજુ કથળી છે તો બીજીબાજુ આ વિવાદમાં સમાધાન થવાના બઢલે પ્રશ્ન વધુ છે આ પેચીઢો બન્યો છે.
ન મળતા માહિતી પ્રમાણે મુનિશ્રીના ઉપવાસ સામે તપોવન સંસ્કાર ધામના ૨ સ્થાપકો માંના એક અને એંસી વરસની વયના ટ્રસ્ટી શ્રી હિમ્મતલાલ રૂઘનાથભાઈ છ ખેડાવાલા પણ આવતીકાલથી બેમુદતી ઉપવાસ શરૂ કરશે. જો આ વાત સાચી પડે છે. એ તો સમગ્ર વિવાદ વધુ ગંભીર બનશે. આ પ્રકરણમાં ભૂતકાળમાં વિવાઢને મધપુડો છે છે છેડાયો હતો આથી અમદાવા, સુરત, નવસારી અને મુંબઈમાં ચાતુર્માસ ગાળી ત્ર રહેલા ઘણાં જૈનાચાર્યો અને સાધુ-સાધ્વીઓ તથા શ્રેષ્ઠીઓએ મૌન રહેવાનું જ પસંદ કર્યું છે.
આજે દિવસ દરમ્યાન સમાધાનની ભૂમિકા શોધવાની પમ મથામણ ચાલુ હતી. - મધરાતે રાજસ્થાનના પડવાડા ખાતે ચાતુર્માસ કરી રહેલા ઉપવાસી મુનિના ગુરૂ છે
અને જૈન તપગચ્છ સંપના ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂરિશ્વરજી મહારાજે ખાસ ફેક્સ છે ૨ પાઠવી મુનિશ્રીને ઉપવાસ શરૂ નહિ કરવા આદેશ આપ્યો હતો જેની તેમણે અવજ ગણના કરી હતી. આજે એ જ જૈનાચાર્ય શ્રીમઢ વિજય જયઘોષ સૂરિશ્વરજી મહારાજે છે છે. નવસારી-તપોવન સંસ્કારધામના વયોવૃદ્ધ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ ખેડાવાળાને જ