________________
૩૪ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી વિશેષાંક કથાઓ માથે ચઢાવવા અપીલ કરી હતી અને ઉપવાસ અંગે ફેરવિચારણા કરવા મુનિળીને અનુરોધ કર્યો હતો. તપવન અને ચંદ્રશેખરવિજયજી મહારાજને અનશન છેડી દેવા
નાણામંત્રી શાહને અનુરોધ (અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. ૯ : શ્રી ચંદ્રશેખરવિજયજી મ. મીશ્રીએ નવસારી પાસેના તપોવન શિક્ષણ સંસ્થાને બચાવવા અને કેટલાક ટ્રસ્ટીઓના વાઇ રાજીનામાં માટે અક્કસ મુદતમાં ઉપવાસ શરૂ કર્યા છે. તેમને ઉપવાસ છોડી પારણા (ર જ કરવાને નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહે અનુરોધ કર્યો છે.
મહારાજશ્રી જ્યાં ઉપવાસ કરી રહ્યા છે ત્યાં શ્રી વિશ્વનંદીકર જૈન ઉપાશ્રયે શ્રી કે બાબુભાઈ શાહ ગયા હતા. તેમની નાદુરસ્ત તબીયત જોઈને ચિંતા વ્યકત કરી હતી. છે તે તે સમયે એકત્રીત જેન આગેવાનોને અનુરોધ કર્યો હતો કે પૂ. મ.શ્રીનું જીવન જૈન રે
સમાજ માટે અમૂલ્ય છે. તેઓશ્રીએ તપોવન સંસ્થા માટે પંદર વર્ષ સુધી લેહીપાણી છે છેએક કરી આ સંસ્થાને સંસ્કારયુક્ત શિક્ષણ સંસ્થા બનાવી છે. જૈન સમાજમાં સંસ્કાર છે જેનું ધમનું જે સિંચન કર્યું છે તે જોતાં અને હજુ પણ આવનારા વર્ષોમાં તેમણે જ છ જૈન સમાજને દોરવણી અને માર્ગદર્શન આપવાનું આથી તેઓશ્રીએ ઉપવાસ છોડી છે.
પારણાં કરવા જોઈએ. તપોવનને સમગ્ર પ્રશ્ન જૈન સમાજે ઉપાડી લેવું જોઈએ. શ્રી જ બાબુભાઈ શાહે પણ આ પ્રશ્નને તેમનાથી જે કાંઈ શક્ય હશે તેવા પ્રયત્નો કરવાને ખાત્રી આપી હતી. દ્રસ્ટીએ રાજીનામું ન આપે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવા
- ચંદ્રશેખરવિજયજીને દઢ નિશ્ચય ઉપવાસના બીજા દિવસે સમગ્ર જૈન સમાજમાં પ્રસરેલી ચિંતાની લાગણી આ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા બે ટ્રસ્ટીઓને શેઘવા જૈન અગ્રણીઓની ભારે દોડધામ
સમભાવ આસો સુદ-૯ શુક્રવાર તા. ૧૦-૧૦-૯૭ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુરૂવાર : તપાવન સંસ્કારધામના ટ્રસ્ટીઓના છે. 9 રાજીનામાની માંગણી સાથે આમરણ ઉપવાસ પર ઉતરેલા ચંદ્રશેખર વે. મ. ના ઉપ- ર જ વાસના બીજા દિવસે જૈન સમાજમાં ભારે હલચલ મચી ગઈ છે. નવસારીના તપોવન આ સંસ્કારધામના પાંચ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં છે. જ્યારે અન્ય ત્રણ ટ્રસ્ટીઓને ? સમજાવવા જૈન સમાજના અગ્રણીઓએ ભારે દોડધામ ચાલુ કરી દીધી છે. ટ્રસ્ટીઓ