________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૩૨ :
: શ્રી જૈન શાસન (અવાડિ) { િથયેલ. તેમજ ૧૦ રૂ.નું સંઘપૂજન આઢિ થયેલ. પૂ.શ્રી મલાડ, ગોરેગાંવ, વિક્રોલી, ઘાટકેપ૨, મુલુંડમાં ત્રીજી વાચના શ્રેણી, ચેથી પાર્લામાં કરી પરેલ લાલબાગ વાલિયા છે ટેક વગેરે શાસન પ્રભાવના કરી શ્રી ચંદનબાળા, વાલકેશ્વર મળે અષાઢ સુ િરના ૪ દિવસે ભવ્યાતિભવ્ય રીતે પ્રવેશ કર્યો છે.
ચાતુર્માસ ભવ્ય પ્રવેશ–પ. પૂ. મુ. શ્રી નયભદ્ર વિ. મ. સાહેબ તથા ૬૬ મી છે | ઓળીના આરાધક પ. પૂ. મુશ્રી નિર્મલયશ વિ. મ. સાહેબ આદિ ઠાણા તથ. ૫. પૂ. ૬
સાશ્રી ધર્મયશાશ્રીજી મ. સા. આદિ ઠાણ અષાઢ સુઢ ૨ ના પ્રવેશ થયો. તપસ્વી, આ સદ્દધર્મનિષ્ઠ, શ્રાવગુણ વિભૂષિત શ્રી કાંતીલાલ ગીરધરલાલ વોરા રાધનપુરવાળાની આગ્રહભરી વિનંતિથી તેમના નિવાસસ્થાને જવાનનગરમાં પધારેલ ત્યાં શ્રીએ મંગલા- છે. ચરણ આદિ કરેલ. ગુરૂપૂજન તથા સંઘપૂજન કરાયેલ–ત્યારબાઢ ત્યાંથી વાજતે ગાજતે છે રાજમાર્ગે થઈ ઉપાશ્રયે પધારેલ. ત્યાં પૂ.શ્રીએ સુંદર શૈલીમાં પ્રવચન ફરમાવે. વર્ષાને ૨ આરંભ કાળઝાળ ગ્રીષ્મઋતુના ગરમાવાને ઠારવા માટે જેમ પાણી વરસાવે છે તેમ છે અનાત્માવા–શાસ્ત્ર નિરપેક્ષવાદ–સ્વચ્છવાદના ઉકળાટને શમાવવા માટે પૂશ્રીના 8 ચાતુર્માસનો પ્રારંભ જિનવાણી વરસાવે છે. પ્રવચન બાઝ ગુરૂપૂજનની ઉછામણનો લાભ શ્રી કાંતીલાલ વોરા તથા રીખવચંદજી શાહ પરિવારે લાભ લીધેલ તથા બાઢ જંઢા જુદા ૧ બાર–૧૨ પુન્યશાળીઓ તરફથી ગુરૂપૂજન તથા સંઘપૂજન તથા લાડવાની ભાવના છે થયેલ. આ મંગલદિન નિમિતે આયંબિલ તપમાં સારી સંખ્યામાં મહાનુભાવોએ લાભ છે લીધેલ. તેમજ પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ. આયંબિલ કરનાર ભાગ્યશાળીઓને ! ૧૧ રૂ.ની પ્રભાવના થયેલ. જોધપુર (સૂર્યનગરી-રાજમાં) શ્રી ભગવતીસૂત્ર અને પાંડવચરિત્રની પ્રવાનશ્રેણું
અને નવાંગી ગુરૂપૂજન પ્રવચન પ્રભાવક પં. શ્રી દર્શન વિ. ગણિવર્ય આદિને જોધપુરનગરમાં મેડતાગેટથી છે. અષાઢ સુદ ૨ દિ: ૬–૭–૭ ને શુભમુહુર્તમાં પ્રવેશ થયેલ. પ્રવેશના દિવસે મંગલ- ૨ આયંબિલ થયેલ. રોજ આયંબિલ તથા સાંકલી અઠ્ઠમ ચાલે છે. સિધિતપ-ગાક્ષઠંડક છે તપ ચાલે છે. અષાઢ વઢ ૨ ના વિવસે સાપરમલજી મૂલરાજ મહેતા પરિવાઇ રેકેડે ? રૂ૫ બેલી બેલી શ્રી ભગવતીસૂત્ર વહોરાવેલ તથા શિવરાજ કાચર પરિવારે પાંડવચરિત્ર છે ગુરૂદેવને વહોરાવેલ અને શિવરાજજી કેચરે બોલી બોલીને નવાંગી ગુરૂપૂજન કરેલ. ૪ જ્ઞાનની પાંચ પૂજા તથા અષ્ટપ્રકારી પૂજા પણ જુઠા જુઠ્ઠા ભાગ્યશાલીએ તેરફથી બોલી છે હું બોલીને થયેલ, ઉત્સાહ ઘણો સારો છે, બહેનમાં સાદવજી ગુપ્તિરત્નાશ્રીજી જૈન છે રામાયણ વાંચે છે.