________________
III
FILT
A ‘પધારે સૂરિરામના પરમ વિનય–ગુણયલ શિષ્ય રત્નો પધારો અમ આંગણીયે પાવન કરે.”
“મલાડ-રત્નપુરીના આંગણે ત્રિ-દિવસીય ” જિનભકિત મહોત્સવ - જેઠ સુઢિ ૬, ૭, ૮, સ્વ. પ. પૂ. આ.દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મ.ના શિષ્ય { પ્રશિષ્યર નો-વર્ધમાન તપેનિધિ આ. ભ. ગુણયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક છે પરમ પૂ આ. ભ. કિર્તાયશ . મ. સુવિશાલ પરિવાર સાથે અમારી આગ્રહભરી | વિનંતીથી અમારા ગૃહે પધારેલ. ત્યાં નૌકારસી આદિ કરેલ–ત્યારબાદ પૂ.શ્રીનું ગુરૂપૂજન ! 5 તથા સંવપૂજન થયેલ. ત્યારબાદ વાજતે ગાજતે રાજમાર્ગે થઈ ઊપાશ્રયમાં પધારેલ. છે પૂશ્રીએ માંગલિક પ્રવચન સુંદર ફરમાવેલ ત્યારબા જુદા જુઢા પુણ્યશાળીઓ તરફથી ! ૧૦ રૂ. નું સંઘપૂજન થયેલ.
૧) મહોત્સવનો પ્રથમ દિવસ : સ્વ. શરલ સ્વભાવી શ્રાદ્ધગુણ વિભૂષિત શ્રી ? રમણિકલાલ ગીરધરલાલ વેરાએ જીવનમાં આરાધેલા વિવિધ ધર્મકૃત્યની અનુમોદના બપોરે ૧-૩૦ ક. શ્રી અજીતનાથ સ્વામી જિનાલયમાં શ્રી પંચ કલ્યાણકની પૂજા ભણાવાઈ તેમજ ભુજીને ભવ્ય અંગરચના થયેલ.
(૨) દ્વિતિય દિવસ જેઠ સુદ ૭ ના રોજ સવારે પૂજેનું પ્રવચન સુંઢર રીતે ? રીતે થયેલ. ત્યારબાદ ગુરુપૂજન તથા સંઘપૂજન થયેલ. સવારે ૧૦—૦ ક. રામલીલા છે
હાલમાં શ્રી વિશસ્થાનક પૂજન ભણવેલ. ત્યારબાદ કાંતીલાલ ગીરધરલાલ વોરા અભય- ૧ કે ભાઈ પરિવાર તરફથી લાડવાની પ્રભાવના થયેલ. પ્રભુજીને નયનરમ્ય અંગરચના દીવાની રે રેશની થયેલ તેથી જિનાલય તીર્થ સમું લાગતું હતું.
૩) ત્રિ-દિવસ જેઠ સુઢ ૮ સવારે ૯ ક. પૂ.શ્રીનું પ્રવચન સુંદર રીતે ફરમાવેલ ગુરૂપૂજા તથા સંધપૂજન થયેલ. બપોરે ૧૨-૩૯ ક. શ્રી અઢાર અભિષેક જિનાલયમાં થયેલ. બામ જિનભક્તિને લાભ સુભદ્રાબેન રમણીકલાલ વોરા અશ્વિનભાઈ-દિનેશભાઈશૈલેષભાઇ પરિવારે લીધેલ. ત્યારબાદ પૂ શ્રી સંઘ સાથે ધનજીવાડી ત્યાંથી રાજેશપાર્કમાં પધારેલ. રવિવાર બીજી વાચની શ્રેણીની અણમોલતક રાજેશપાર્કની બાજુમાં રામનગરી મંડપ છે.ાંધવામાં આવેલ તેમાં પૂ.શ્રીએ સવારે ૯ થી ૧૨ બપોરે ૨-૩૦ થી ૪-૩૦ ક.
સુધી સાચું જૈનત્વ ધર્મને પાયે, ધર્મ પ્રાપ્તિ માટે આવશ્યક (૨૧) ગુણો વિશે સુંદર આ રીતે ફરમાવેલ. બપોરે બહારથી પધારેલ પુન્યશાળીઓની સાધર્મિક ભકિત સંકર રીતે