________________
: શ્રી જૈન શાસન (અઢવાડિક)
પર્યાવરણવાદીઓને ઓળખીને જાકારા આપવા તે જ પૂ.શ્રીની પ્રત્યેની, શાસનપ્રત્યેની સાચી સેવાભકિત છે પણ માત્ર ગુણગાન ગાવા–ગવરાવવામાં નથી.)
પ્રશ્ન : સાધુને પણ કપડાં તેા પહેરવા પડે છે ને?
૩૦ :
તે
૬૦ : સાધુને કપડાં વાપરવાના રહે છે એ બરાબર છે. પણ સાધુ જે કાંઇ વાપરે છે તે ક્યારે અને કેવી રીતે વાપરે છે એ નિષ્ઠ કરવું પડશે. ગૃહસ્થ એમ પૂછે કે–સ'સારી અમે, ઘર તેા જોઇએ ને? સાધુએ શું કહેવું ? જે પ્રશ્ન વસ્ત્રમાં પડયા છે તેવા બીજે પણ પડયા છે. જેમ સાધુને કપડાં પણ ગૃહસ્થ પાસેથી લેવાના છે તેમ ખીજી ચીજો પણ ગૃહસ્થ પાસેથી લેવાની છે. ગૃહસ્થ પેાતે પેાતાની જાત માટે ઉપયેાગમાં લેવા લાવ્યા હાય, તે એને હરક્ત ન આવે અને પેાતાને પુરૂ થઈ જાય એ રીતે સાધુ લે છે. જો તમે એમ પૂછતાં હા કે—અધિક પાપ શેમાં લાગે છે?” તે એના ઉત્તર સ્પષ્ટ છે. મીલાઢિ યંત્રોથી ઉત્પન્ન થતા વસ્ત્રામાં અધિક પાપ દેખાય જ છે. એના હિસાબે વિચારી તે! એ સિવાયનામાં એછું પાપ થાય છે, એમ જણાય. મીલ આદિના જે ય ંત્રામાં હિ'સાદિને પાર રહેતા ન હેાય, એમાં અધિક પાપ છે એ ખુલ્લુ' છે. બાકી સથા પાપના ત્યાગ એ ધમ છે, એમ કહેનાર પાપ ત્યાગના માર્ગે જવામાં જ ધમ જણાવે છે.’
(આટલી સ્પષ્ટ વાત હેાવા છતાંય પેાતાની ઠાગ્રહભરી ખાટી માન્યતાની પુષ્ટિ માટે આના દુરૂપયાગ કરી કઇ રીતના પૂ.શ્રીને (સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.) ‘શ્રદ્ધાંજલી' આપે છે તે જ સમજાતું નથી. ચુગ્રાહિક આત્માની ભાવઢયા' ચિંતન્યા વિના બીજો વિકલ્પ નથી. સમજી આત્માએ મહાપુરૂષોના પવિત્ર નામના વટાવ કરવાના આશાતના પાપથી બચે અને ભેાળા લેાકેાને મચાવે તે જ એક શુભ હેતુ છે. ખાકી પર્યાવરણ-સંસ્કૃતિ પ્રેમીએ કે તેમના સમકા પડયુ. પૂછ્યુ... છેડે તા ‘પ્રેમી’ શેના કહેવાય ?)
(પૂ.શ્રીજીના પ્રવચનનું આત્માને એળખા' પુસ્તકના ‘સાત્ત્વિક વિચારણા' નામના પ્રવચનમાંથી સાભાર.)
શાસન સમાચાર-યેવલા-પૂ.મુ.શ્રીધ્રુવસેનવિ.મ. તથા પૂ.મુ.શ્રી સુવ્રત વિ.મ.ના ચાતુર્માસ પ્રવેશ જેઠ સુદ ૧૦ના સુંદર રીતે થયા હતા માલેગામથી એડ તથા સંધના પ્રમુખ વિ. ભાઇએ આવેલ હતા. શત્રુજય છઠ્ઠું અદ્ભૂમ તથા સિધ્ધિતપ ચાલે છે. વ્યાખ્યાન પ્રતિક્રમણમાં સારી હાજરી થાય છે. દર રવિવારે એકાસણા જાપ ભાવિકા સારા રસ લે છે.
થાય છે.