________________
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
: ૩૩
પાલીતાણા-પૂ.આ. શ્રી વિ. લલિતશેખર સૂ. મ., પૂ. આ. શ્રી વિ. રાજશેખર સૂ. મ. ની નિશ્રામાં-૧ ઓસવાળ યાત્રિક ગૃહમાં આશરે ૧૨૦ આરાધકને સંવત ૨૦ પ૩ના ચાતુર્માસની આરાધના માટે સગવડતા આપવામાં આવેલ છે. 4
(૨) સંવત ૨૦૫૩ના અષાડ સુઢ પુનમથી કારતક સુઢ પુનમ સુધી બપોરના એકાસણું કરાવવાને તથા જેમની તપસ્યા હોય તેઓને પારણાના દિવસે પારણા કરાવવાનો આ બંને ભક્તિલાભ નીચે મુજબના પરિવારોએ લીધેલ છે. –શ્રીમતી લમીબેન હંસરાજ પોપટ હરણીયા પરિવાર
મૂળ નાની રાકુડળ હાલ નાઈરોબી છે ૨– શ્રીમતિ સુમતિબેન હરખચંદ્ર નેમચંદ કુલચંઢ પરિવાર
મૂળ કનસુમરા હાલ નાઈરોબી છે ૩- શ્રીમતિ કસ્તુરબેન હંસરાજ ગોસર પરિવાર મૂળ દાતા, હાલ નકુરુ ૪– શ્રીમતિ સુશીલાબેન તારાચંદ ધરમશી વીરજી પરિવાર મૂળ દાતા હાલ મેંબાસા છે
ઉપક્તિ ચારેય પરિવારોએ સરખે હિંસે ભકિતલાભ લીધેલ છે. તથા આવતા ચાતુર્માસ દરમ્યાન સવારના નૌકારશીમાં અમુક લાભ શ્રીમતિ સુશીલાબેન તારાચંદ્ર ઈ ધરમશી વીરાજી પરિવારે લીધેલ છે.
- વિહાર દશિકા અંગેના સૂચન : પ્રાપ્તિસ્થાનમાં સમીર કે. પારેખ, પગાંધી { ચેક, જામનગર, રૂા. ૧ની સ્ટેમ્પ મેકલવાથી ભેટ મેકલાશે. ચોમ સા બાઢ પ્રાપ્તિસ્થાન-હેમેન્દ્ર સી. શાહ નવરંગ વસ્ત્ર ભંડાર,
મોટા દેરાસર સામે, સુરેન્દ્રનગર ઘરના ખાનામાં ર છે ત્યાં રસોડાની વ્યવસ્થા છે તેમ સમજવું. ભો. છે ત્યાં રે # ભોજનશાળા છે તેમ સમજવું.
-રૂટ નં-રમાં થરાથી ધાનેરાને રસ્તો કેન્સલ સમજવો. ,
-વિકાર રૂટમાં રહી ગયેલી ભૂલે વિગેરે અવશ્ય જણાવવું જેથી નવી આવૃત્તિમાં ? ૨ સુધારો થઈ શકે. તે સિવાય આપશ્રીજીને એગ્ય લાગે તે સુધારા વધારા સૂચવશો.
રાનીદશીપુરા(રાજ.)માં જિનબંદિર બાંધવાનો નિર્ણય-પં.પ્રવર શ્રી દર્શન4 રત્નવિ. મ. આદિ જેઠ સુદ્ધ ૧૩ના પધાર્યા અરો જેનેના ૨૫ ઘર હોવા છતાં જે દેરાસર
નથી. આજે ગુરૂભગવંતના ઉપદેશથી આજે જેનદેરાસર બાંધવાને સંઘે નિર્ણય કર્યો છે તથા ટીપની પણ શરુઆત થઈ તથા સંઘના આગેવાનોએ જેનદેરાસર ન થાય ત્યાં સુધી ? અમુક વસ્તુને ત્યાગ કર્યો. કેઈએ બધી મીઠાઇનો ત્યાગ કર્યો. પૂ. પં. પ્રવરશ્રી આદિ અહિંથી આજે દુંદાડા થઈ જોધપુર અસુર તા. ૬-૭-૯૭ના દિવસે પ્રવેશ કરેલ. તે