________________
૩૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
ાઢી ત્યાંથી
પાછા બંને ઝાડ પાસે આવ્યા. ત્યારે ચંદ્રરાજા પણ લઘુશંકાનું બહાનું સરકી ફી ઝાડના પેાલાણમાં બેસી રાજમહેલમાં આવી ચૂપકેથી સૂઇ ગયા.
ઉતાવળમાં તો વેશ ખઠ્ઠલ્યો પણ મીઢળ કાઢવાનું ભૂલી ગયાં. સવારે ઉઠતાંની સાથે પત્ની ગુણાવલીએ પતિની આંખમાં જોઇને હાથમાં મીઢળ જોઈ સાસુને કહી ઢીધું. વીરમતીની શંકા પાક્કી થઇ ને તરત એને મારવા છાતી પર ચઢી બેસે છે. પુણાવલીના કરગરવાથી એનો જાન ન લેતાં. દારા ખાંધી કુકડા બનાવી દે છે. ચાંધર આંસુએ રડતી ગુણાવલી સાસુની કુનીતિને જાણી ગયેલી પશ્ચાતાપ કરતી દિવસ પસાર કરે છે. એકવાર એક શિવકુમાર નટ ત્યાં ખેલ કરવા આવે છે તેની શિવમાળાને આ કુકડા ગમી જાય છે અને લઇ જવાની જીજી કરી સાથે લઇ જાય છે. ફરતાં ફરતાં નટ વિમળાપુરી આવે છે ત્યાં પણ પૂર્વના પ્રેમાનુબંધને કારણે પ્રેમલાલચ્છીને કુકડા ગમી જાય છે અને પોતે લઇ લે છે. પ્રેમલાલચ્છી પણ કેઢિયો એ મારો પતિ નથી એમ કહી પિયરમાં જ રહી હૈાય છે.
એક દિવસ કુડાને લઇ સૂરજકુંડમાં નહાવા જાય છે. ત્યાં વસેલી ભવાઇ ગયેલા દારાને કુકડે પગેથી લાતો મારી કાઢી નાંખે છે ને તીના પ્રભાવથી એ ચંદ્રરાજા તરીકે પ્રગટ થાય છે. પછી પ્રેમલાલચ્છીને બધી વિગત જણાવે છે, ગુણાવલીને કાગળ લખે છે પછી આભાનગરી પર ચઢાઇ કરી જીતીને પોતે રાજા થાય છે,
પૂર્વભવમાં કોશી નામના પક્ષીને પીંછા કાઢી મારી નાંખવાના કરેલા પાપને કારણે અને પાછળથી થયેલા પસ્તાવાને કારણે રાજા બનવા છતાં સેાળવર્ષ કુકડા બની જીવવુ' પડયુ. અને એજ કોશી મરીને એની સાવકી માતા વીરમિત થઇ જેણે એનો જાન લેવાનો પ્રયત્ન કર્યાં.
દેવક્રાણુવ તીથ કર ગણુધર, હરિહર યોગે તે સુખદુઃખ પામ્યા, કે
નરવર સખલા,
હુઆ
માદા નીખલા રે...
પ્રાણી ક્રમ સમો નહી હોય !
સીધા કમ વિના ભેગવીયાં છુટક બારી ન હોય રે,
પ્રાણી ક્રમ સૌ ની હોય ।
મનુષ્યભવમાં મનુષ્યઅણુખ્ય ભાગવતાં તિય ચતિ ભગવવી પડી એ પણ કર્મની જ બલિહારી છે, કીધું અણુકીધું થતું નથી માટે કરતાં જ વિચાર કરવા !