________________
નવસારી તપોવન-પ્રકરણ
(પાંચ મહિના પહેલાં પૂ. પં. શ્રી ચ ંદ્રશેખર વિ. મા અકામાં વાંચવા મળેલ છે.
તપેાવનમાંથી શ્રી લલિતભાઈ ધામીની વિદાય અને તપાવન ત્યાગનું પ્રકરણ થયેલ તે વાંચકાને આ
હવે ત’રાવનના ટ્રસ્ટીઓને અમુદ્દતના ઉપવાસ સાથેનુ' પ્રકરણ આપીએ છીએ. )
ત્યાગ કરવા માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ.મ.ના બીજું આ અંકમાં વાંચકાને વાંચવા વિચારવા
નવસારી પાસેની તપાવન સ'સ્કાર ધામના સ`ચાલન અંગેના વિવાદમાં ટ્રસ્ટીઓનાં રાજીનામાની માગણીસર ચદ્રશેખર વિજયજીના આજથી ઉપવાસ
(અનિ. શાહ દ્વારા)
તવસારી તા. ૭ : નવસારી જિલ્લાના કબીરપેર ખાતે આવેલા તપાવન સંસ્કાર ધામ'ને ફરી એકવાર તેાફાનનું ગ્રહણ લાગ્યુ છે. અને આ તપેાવનના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગગ્રી સાથે આ સંસ્થાના સ્થાપક પન્યાસ શ્રી ચન્દ્રશેખર વિજીએ આવતી કાલ બુધવારથી ઉંપવાસ પર ઉતરવાની ઉચ્ચારેલી ચીમકીના પગલે સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ બની ગયેા છે.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ આજથી થેાડા સમય પહેલા નવસારીના તપેાવન સદંસ્કાર ધામમાં સર્વેસર્વા અને વિવાદાસ્પદ બનેલા લલીત (ધામી)ને ટ્રસ્ટીએએ વિદ્યાય આપી ત્યારે પન્યાસ ચંદ્રશેખર વિજયજીએ ભારે વિવાદૅમાં સપડાયા હતા અને તે સમયે સમગ્ર કિસ્સાની સારી એવી ચર્ચા જગાવી હતી, પરંતુ પાછળથી પન્યાસ ચંદ્રશેખર વિજયજીએ તપાવનમાં જો લલીતધામી ન હેાય તે હું પણ નહી... અને તપેાવનમાંથી પાતે નિવૃત્તિ જાહેર કરી આવે! નિવૃત્તિ પત્ર પણ તપાવનના સચાલકાને પાઠવી દીધેા હતેા. અને ત્યારબાદ તપાવનના વિવાદના અંત આવ્યો હતો. ત્યારબાદ આ તપેાવનના સ્થાપકે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતાં નવા વિવાદ રાજર્યો જે.
ચ'દ્રશેખર વિજયજીના ભકતાએ આવેશમાં આવી અમદાવાદ અને સુરતમાં ટૂસ્ટીઓના ઘર સામે કાર્યક્રમા ચેાજયા
તદ્દઉપરાંત આજે અમદાવાદથી મળતા અહેવાલ મુજબ, પન્યાસ ચંદ્રશેખર વિજયજીના ભકતાએ ભારે આવેશમાં જઈ તપેાવનના ટ્રસ્ટી પાસે બળ જબરીથી