________________
૩૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથા વિશેષાંક બિરાજમાન થઇ દેશના આપી રહ્યા હોય. સમવસરણમાં સાધુ-સાધ્વી, ગણધરા-દેવા, પશુ-પક્ષી વિગેરે આરસમાં એવા સુંદર બતાવાયા છે કે જોયા જ કરવાનું મન થાય. આ પ્રતિષ્ઠા પ્રસંગ જ્યારે ઉજવાયો ત્યારે સમગ્ર ગામનુ` જમણુ થયેલ. આ પ્રસ`ગ અંગે પુરી ગામમાં રહેતા ઉપેન્દ્રભાઇ (એમ.એ. ઇકોનોમિક સાથે)એ વાત કરી કે મે' તે પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મને જોયા નથી. કારણ કે તેએ જ્યારે પાવાપુરી પધાર્યા ત્યારે મારો જન્મ પણ થયો ન હતો. પરંતુ મારા પતિાજીએ મને હ્યું કે-શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છની માન્યતાવાળા સુદર પ્રવચનકાર પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સા. અહીં ચોમાસામાં પધાર્યા અને ભગવાનની પ્રતિષ્ઠા થઇ તે દરમ્યાન સમગ્ર ગામની પ્રજામાં પણ ધર્મ ભાવનાની ખુબ વૃધ્ધિ થઇ હતી. પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર ગામના ભાઇ–મેનોને ત્રણે ટાઇમ જમવાનુ નિમ...ત્રણ મળ્યુ` હતુ`. સામાન્ય રીતે ખીજે જમવા જવામાં અમે માનતા ન હતા. પરંતુ આ પ્રસ`ગે આથી જ જમવા આવ્યા હતા. શ્રી સંઘે એવી જાહેરાત કરી હતી કે આખા દિવસ કોઇએ ઘરે ચૂકે સળગાવવાના નથી. નાના મેટા સૌએ ભેાજન માટે પધારવાનુ છે. કાઇના ઘેર ચૂલા સળગ્યો ન હતા, જે વૃધ્ધા આવી શકે તેમ ન હતા તેએએ ઉપવાસ કર્યા હતા પણ ચૂલા સળગા યો ન હતા. તે લેાજન આજે પણ બધા ચાઠ કરે છે.
આજે તે આ પાવાપુરીમાં વિરાટ ધર્મશાળા બની છે. સાત ક્ષેત્રની વ્યવસ્થા પહેલેથી જ એવી સુ`દર કરી છે કે વાંધા ન આવે. વિશ્વભરના હજારો ના આ તીથ ભૂમિના દર્શન–વંદન કરી પાવન બને છે.
બિહાર-ખગાળમાં તેએ પ્રથમવાર આવ્યા હતા. કાઇના પરિચ ન હતા. પરંતુ પુણ્ય પ્રભાવે અને પ્રવચનના પ્રભાવે તેના ચુસ્ત વર્ગ તૈયાર થયો હતા. શાસનરાગી આત્માએએ આ તીથમાં આવી રહેવા જેવું છે. વધુ સુંદર વિકાસ થાય તે માટે તન-મન-ધન-સમય-શકિત-બુધ્ધિના સર્વ્યય કરવા જેવા છે.
પૂ.શ્રીના ઉપલબ્ધ પ્રકાશના અહીં વ્યવસ્થિત રખાવી પ્રચાર કરવા જેવા છે. વિશ્વભરના જેને અહીં અવારનવાર આવે છે. આ મહાન પુરૂષને જેટલાં વધુ જાણે સમજે તેમાં શાસનનું અને તે આત્માએનું પણ હિત થશે.
પૂ.શ્રીના પ્રવચના હિન્દીમાં તૈયાર કરીને પણ અહીં રખાવવા જોઇએ, હિન્દી ભાષી જેને દૂર દૂર છે. એવા સરળ જેને હેાય છે ઘણીવાર કહે છે અમને આવી કૈાઇ સમજ જ નથી મળી. વ્યવસ્થિત કામ થાય તેા ખુબ લાભનું કારણ બને.