________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: 333
એ વખત મણિનગર સંઘે પૂ. આ. ભગવંતને વિનંતી કરી બે દિવસ પધારવા કહ્યું. બેન્ડવાળાની ઘેાડીવાર હતી એટલે એક જૈન ભાએ કીધુ. પૂ.શ્રી મારા ઘરે થેાડી સ્થિરતા કર. પૂ.શ્રી ત્યાં ગયા. પેલા ભાઇ ખેલ્યા આજે બહુ લાભ મળ્યો ? પૂ. આ. ભગવંતે કહ્યું–લાભ લેવાની બહુ વાર છે. મફતીયા ચંદન ઘસ ભાઇ લાલીઆ' એમ લાભ ન લેવાય. આ તે અમારે આવવું પડયું માટે આવ્યા છે.
એક વખત એક શ્રાવકે વ્યાખ્યાનમાં પ્રશ્ન કર્યો. સાહેબજી જિનપૂજા, જિનવાણી શ્રવણ, પ્રતિક્રમણ, સામાયિક, ગુરૂવંદન—તપસ્યા, સાધર્મિક ભક્તિ-ગુરૂભક્તિ બધું બહુ ગમે છે. પશુ દીક્ષા લેવાનું મન થતું નથી, પૂ.શ્રીએ હ્યુ-તમારી તપસ્યામાં માલ નથી. પારણામાં વાડુ મોડું થાય તા થાળી પછાડા છો. પારણામાં તમે એવી રીતે વ છો કે તમને તપ યાદ જ આવતા નથી. તમને તપમાં ખાવાનું યાદ આવે છે કે ખાતી વખતે તપ યાદ આવે છે. તમારી શ્રાવિકા આવીને કહી જાય છે તમારા ભગત ગુસ્સા કેવા કરે છે ? બેલેા, આમાં શાસનનું ગુરૂનું ધર્મનું ગૌરવ વધે કે ઘટે? હું કહું છું દીક્ષા લઢીમાં જઠ્ઠી ઉયમાં આવી શકે વાપરવાની ચીજોમાં મીઠુ' નાંખ્યા વગર વાપરવાનુ` રાખેા. પેલા હે સાહેબ આ તા થાય તેવું નથી. પૂ. આ. ભગવ ંતે હ્યું-પ્રયત્ન કરતાં રહેા. ધર્મ આપણે માની બેઠા છે તેવી સહેલી વસ્તુ નથી.
બિહારના તીર્થોની સ્પના કરતાં કરતાં પાવાપુરી આવવાનું બન્યુ. આ પાવાપુરીની અંદર સમવસરણ મંદિર બનેલું' છે. આ મર બનવામાં સદુપદેશ પૂ.શ્રીનેા છે. વિ. સ', ૨૦૧૦-૨૦૧૧ માં પૂ. આ. ભગવત્ત રામચંદ્ર સૂ. મ. એ ચાતુર્માસ પાવાપુરીમાં કરેલ. ચરમ તીર્થંપત્તિ પ્રભુ મહાવીરદેવે જ્યાં અંતિમ દેશના આપી તે દેશના ભૂમ્નિાં ઉદ્ધાર માટે પૂ.શ્રીએ સદુપદેશ આપ્યો. ભારતભરના આરાધકો આરાધના કરવા પધાર્યા હતા. તે વખતના વહિવટદારે વાત કરી. ગુરૂભગવંત દેવદ્રવ્યની રકમ સાધારણમાં વપરાઈ ગઈ છે. પૂ.શ્રીએ કહ્યું-આ બહુ ખેાટું થયું છે. આવેલ આરાધકોને વિગત સમજાવતા દેવદ્રવ્યની રકમ વપરાઇ હતી તે ભરપાઇ કરાવી
દેવાઈ હતી.
વ્યાખ્યાન વાચસ્પત્તિ, મહારાષ્ટ્ર દેશેાદ્ધારક, તપાગચ્છીય શાસ્ત્ર-જીત વ્યવહાર શુદ્ધ સામાયારી સમુદ્ધારક આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ.ના હાથે ધામધુમ પૂર્ણાંક સમવસરણ મંદિરમાં ૩ વૈ.ના ૪ જિબિ'એ ગાઢી નસીન હતા. વિ. `. ૨૪૮૩ વિક્રમ સંવત ૨૦૧૩ પાષ (મહા) વઢી ૬.
આવ્યા
ઓસમવસરણ મંદિર ખુબ જ સુંદર બનેલું છે. એમ લાગે કે વીરપ્રભુ સાક્ષાત
ખુબ જ કરવામાં