________________
0 વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૨૯ ઇ છે ત્યાં મોકલો. બા. મહારાજે કહ્યું તમે ટિફીન અહીં મોકલી દો જે ખપ હશે તે લાભ ? આપી દઈશું. આ ભાઈએ કહ્યું આચાર્ય મહારાજ આપની પાસે જુવાન જોધ સાધુએ જ છે તેમને મોકલે. તે આચાર્ય મહારાજે કહ્યું નહિ આવી શકે. તે આ ભાઈએ કહ્યું છે
મારે ભકિત નથી કરવી મારા ગુરૂના મેં પ્રવચન સાંભળ્યા છે. કે એવું કારણ જ હોય તે માટે અહી લાવીને ભક્તિ કરવી જોઈએ. પણ મને અહીં એવું કાંઈ દેખાતું જ જ નથી. મારાથી ટિફીન લાવવાનું નહિ બની શકે.
બીજો એક પ્રસંગ છે. મુનિ ચિત્રભાનુ મુંબઈમાં હજારોની સભાએ ૨ ગજવતા હતા. પાપોદયે સાધુવેશ છેડી ગૃહસ્થ બની ગયા. પ્રવચનો એવા કરતાં જ ટોળા ઉમટતા અમેરિકા ગયા. ત્યાંના જેનોને તો થયું આવું સાંભળવા ક્યાં મળે ? આ ઘણાં બધાં સ ભળવા જતા. અમદાવાદના એક શ્રાવક અમેરિકા ગયેલા અને ત્યાં ચિત્ર- જી
ભાનુનાં પ્રવચને ગોઠવાયા હતા. આ શ્રાવક ત્યાં ગયા. પ્રવચનની શરૂઆતમાં એક ૬ ગૃહસ્થભાઈ ઉમા થઈ બેલ્યા. હવે આપણી સમક્ષ જબરજસ્ત પ્રવચનકારશાસ્ત્રના છે જ્ઞાતા વિદ્વાન મુનિ ચિત્રભાનું પ્રવચન કરશે. આ ભાઈએ બેલવાનું બંધ કર્યું ત્યાં છે આ અમાવાના શ્રાવકે ઉભા થઈ કહ્યું મને બે મિનિટ બેલવાની રજા મળે તો 8િ સારૂં વ્યવસ્થા પકે કહ્યું ખુસીથી બેલી શકો છો.
આ ભાઈએ કહ્યું જગતની અંદર જૈન શાસન અને તેના અનુયાયી જેનો એ છે છે. જગતનું સાચું ઝવેરાત છે. શ્રી જિન શાસન તેના સુદેવ સુધર્મ એ જગતની અંદર જ આ વિશિષ્ટ પ્રકારના છે. સાચે જૈન સાચે શ્રાવક કે સાચી શ્રાવિકા જિનવાણીથી વિરૂદ્ધ છે, છે કઈ વાત ચાલતી હોય ત્યારે શકિત હોય સમજ હોય તે મૌન બેસી ન રહે. શકિત ૨. જે હોય તે તંદુરસ્ત વિરોધ કરે. અને એવું લાગે કે અહીં બલવામાં સાર નથી તે છે છે તે સભા છોડીને ચાલી જાય.
અહીં હું એક વાતનો ખુલાસો કરવા માંગુ છું કે આ સભાની શરૂઆતમાં છે છે ભાઇશ્રી બાલ્ય કે મુનિ ચિત્રભાનું પ્રવચન કરશે તેની સામે મારે વિરોધ છે. જે આ
જૈન મુનિ હોય તે લેઇન-ઇન કે વાહનમાં મુસાફરી કરે નહિ. મુનિને તેની પત્ની 8 છે કે છોકરા છોકરી હોય નહિ. મુનિ તેને કહેવાય માતા પિતા ભાઈ-બહેન જગતના છે દિ સર્વ સંબંધો ત્યાગ કરી ૨૪ કલાક જિનાજ્ઞાનું ગુરૂ નિશ્રાએ પાલન કરે. બીજું
બંધું ઘણું જૈન મુનિ ભગવંતને પાલન કરવાનું હોય છે. સાચા જૈન મુનિ માઇકમાં રિ કે કદી બોલે નહિ.