________________
2 ૩૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણકથા વિશેષાંક હું આનંઢ પામતે તે વાછરડાને જોવા માંગું છું. 0 ગેવાલે નમીને રાજાને કહ્યું કે–રાજન ! આ એ જ બળ છે, જે હવે વૃધ , થયો છે, વૃધ્ધાવસ્થાએ તેનાં રૂપ, યૌવન અને શક્તિ સંહાર્યા છે.
તેજીને ટકરાની જેમ રાજાના હૈયામાં વિવેક દીપક પ્રગટ અને રાજા વિશ- જ રવા લાગ્યો કે–વૃધ્ધાવસ્થા બધાની આવી જ દશા કરે કે શું? હું પણ શું આવે છે 2 બેખો, નિસ્તેજ અને પ્રતિભા વગરને થઈશ? કાલે આ સાંઢ કે સશકત, જેનાં મન
હરે તે અને ગર્જના કરતા હતા તે આજે સાવ દુર્બળ, નિસ્તેજ અને હાંશ વિનાનો છે આ થયો છે. ખરેખર કાળ બધાનું બળ, રૂપ અને શકિત સંહરે છે, જગતમાં કોઈ પઢાર્થ છે ૬ નિત્ય નથી તો પછી રૂપ અને રૂધિમાં શા માટે આશક્ત બની આત્માનું અકલ્યાણ કે
કરવું.'
શ્રી કરકંડુ રાજાની આ વિચારધારાએ તેમના પૂર્વના સંસ્કાર જાગૃત કર્યા અને પ્રત્યેકબુથ બન્યા.
તેથી શાસ્ત્ર કહ્યું કે – 4 સબુધ્ધ દડુણું રિદ્ધિ વસહસ્સ અરિધિં ચ |
સે કરકરાયા કલિંગજણવયવઈ જાઉ ' છે. અર્થાત–બળઢની યુવાવસ્થા અને પુષ્ટદેહને જોઈ તથા યુવાવસ્થા ગયા પછી છે તે જ બળદને દુર્બળ દેહ અને પરાભવતા જોઈ પ્રતિબોધ પામેલા તે લિંગદેશના કર છે અધિપતિ શ્રી કરઠંડુ રાજર્ષિ જય પામે.
વાનરનો વિરાગ પર એક વખત કેઇ સમેતશિખરે જતાં સંઘમાં સાથે આવેલ સાધુઓ ગોચરી ગયા છે છે અને સંઘ આગળ ચાલ્યો ગયો. સાધુ ભૂલા પડ્યા અને જંગલમાં કેઇ એક સાધુને કે
પગમાં જોરઢાર કાંટો વાગ્યો. બધા ચિંતા કરવા લાગ્યા. છે. તે વખતે તે સાધુએ કહ્યું–તમે બધા પીડિત થશે માટે આપ આગના નગરમાં ૨ આ પધારે હું અહીં સમભાવે રહીશ. તમે ત્યાંથી સંઘ ભેગા થઈ સહાયક મોકલશે. શિ - આગ્રહથી બધાને મેકલ્યા પોતે સમભાવે રહ્યા.
. ( જુઓ અનુ. પાન ૩૧૮ ઉપર ) ,