________________
છે.
વા છ ૨ ડા થી
ડી રા ય એક પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
શાસનના પરમાર્થને પામેલા પરમર્ષિએ આત્માના હિતને માટે ભિન્ન ભિન્ન , આ પ્રકારની હિતકારી વાતે જણાવે છે. આ સંસાર સમજુ આત્માએ માટે વૈરાગ્યનું (ર દિ કારણ છે. આત્મા જે વિચારશીલ અને વિવેકી બને તો નાનકડું નિમિત્ત પણ તેના છે છે માટે વિરાનું અને વિતરાગતાનું બીજ બની જાય છે. છે એ વાછરડે પણ વૈરાગ્યનું નિમિત્ત બની ગયો અને તે ભવ્યાત્માના કલ્યાણનું
કારણ બન્યું. બહુ સુપ્રસિદ્ધ પ્રસંગ છે. | શ્રી જૈન શાસનના પ્રસિધ્ધ એક પ્રત્યેકબુદ્ધના જીવનનો આ પ્રસંગ છે. ચાલે છે રિ આપણે પણ માણીએ.
શ્રી કરસંડુ રાજા એકવાર પિતાનું ગોકુળ જેવા ગયા છે. તે ગેકુળમાં રહેલી એક સુકુમાલ સુંદર વાછરડા ઉપર રાજાની નજર પડી અને તે વાછરડું પણ રાજાની છે. નજરમાં વસી ગયું. મેટા માણસની મહેરબાની જેની ઉપર પડે તે થે ન્યાલ ન્યાલ થઈ છે
જાય. તે પાયે આ વાછરડાને જોતાં જ રાજાએ ગોપાલને અંજ્ઞા કરી કે-ગે પાલઠ ! આ છે આ વાછરડા ઘણું જ સુંદર છે. એની ચામડીનું તેજ શું ઝગારા મારે છે જાણે જ છે. ચમકતું રૂડું અને તેનો થન થનાટ તે પિયુઘરે મલવા જતી હિલેળા મારતી છે. ૨ ચંચલ યુવતી જેવી નદીને વેગ જેવો છે. માટે આનું જીવની જેમ જતન કરવું અને છે ( સારી રીતના ઉછેર કરેલો.
રાતની આજ્ઞાને સ્વીકારી ગોવાલ પણ વાછરડાનું સુંદર રીતના પાલન-પોષણ આ કરે છે. રાજા પણ તેને જોઈ જોઈને મલકાય છે અને પ્રશંસા કરે છે કે શું સુંદર ર. જ હષ્ટપુષ્ટ શરીર અને ચપળતા છે?
રાજ રાયકાર્ય માં વ્યગ્ર બન્યા અને ઘણા સમય પછી ફરીથી ગોકુલ જેવા રે આવેલા રાજાએ ગોવાલને પૂછયું કે-મારા માનીતો વાછરડે હતું તે કેમ દેખાતે નથી?
અચાનક રાજાના આવેલા આ સવાલને પ્રત્યુત્તર વાળતા ગોવાલે કહ્યું કેછે “રાજન્ ! આ રહ્યો આપને માનીતે વાછરડે. તેમ કહી એક વૃધ્ધ, બેખ, નિર્બલ 4 જ અને આંખમાં પીવાળો બળદ લાવી રાજાને બતાવ્યો. તેને જોતાં જ રાજાને પિત્ત છે આસમાને પહોંચ્યો. અને ગોવાળને ધમકાવતાં સૂરમાં કહ્યું કે હું આ ઘરડા પંખને જેવા નઈ માગ પણ જેને તમે જીવની જેમ જતન કરી ઉછેરેલ અને જેને જોતાં