SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે અને મારા આ પરમ ઉપકારી છે. આચાર્ય ભગવંતે કહ્યું કે તિર્યચપણમાં ધર્મ ક્યો છું છે તો આવી રાજરૂદ્ધી પામ્યા તે માનવભવમાં શુધ્ધ ધર્મ કરો. રાજા પ્રતિબોધ પામ્યો છે છે. પોતાના પુત્રને રાજગાદી ઍપી. પોતે દીક્ષા લીધી અને ઉગ્ર તપસ્યા આઢી એક વખત છે અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતાં હતાં તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષમીદેવીએ કે જ જોયા. તેમની પરીક્ષા કરવાનું મન થયું. નિચે દેવી ઉતરી દેવાંગનાઓ વિવિ અનુકુલ ૨ ઉપસર્ગ કર્યા તેનાથી મુનિ ભ ન પામ્યા પછી પ્રતિકળ ઉપસર્ગ કર્યા આમ છ માસ પર 5 સુધી ઉપસર્ગ ર્યા છતાં મુનિ જ્યારે ક્ષેભ ન પામ્યા દેવી થાકી અને મુનિભગવ તને , ખમાવી અને સ્તવના કરી અદશ્ય થઈ ગઈ. મુનિભગવંતે પણ ઉગ્રતપસ્યા અને નિરતિ- ની ચાર પાલન કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવપણે જ ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જ્ઞત્પન્ન થઈ મુક્તિપદને પામશે. વાનરના ભવમાં સ્વીકારેલ દેશાવકાશિક વ્રતનું પાલન કરી મનુષ્યભવ દેવભવ વિ. દિ કરીને તીર્થકર થઇને મુકિત પઢને પામશે કેવી સુંદર રીતે તિર્યંચ છતાં વ્રતનું પાલન કર્યું હશે! આપણે સહુ પણ વ્રતની સુંદર આરાધના કરી મુક્તિ પઢના ભકત બનીએ એજ મનેકામના. –– ઉંટડીઓનો પશ્ચાતાપ મદનપુર નગર. ઉદ્યાનમાં ઋષભદેવ પ્રભુનું ભવ્ય મંદિર. એકવાર ત્યાં બે ઉંટ- છે ડીએ આવી ઉંચા સ્વરે રૂદન કરે છે. - આવેલ રાજાઢિ તે જોઈ આશ્ચર્ય પામ્યા. જ્ઞાની ગુરૂ આવી ચડે છે. આ જ વંદન કરી ઉંટડીએના રુદનનું કારણ પૂછયું. ગુરૂ કહેરમાપુરી નગરીમાં કુંતલ નામે શેઠ હતો. તેને સેઢી અને મહી નામની ૪ બે પત્નીઓ હતી. એકવાર શેઠ સુગતિનું કારણ પુષ્ય પૂજાથી જિનપૂજા કરવા કહ્યું છે છે પણ સ્ત્રીએ કહે-આપણને મળ્યું છે તે ભોગવીએ. પુજા ન કરી શેઠ પણ કહ્યાગ્રહી સ્ત્રીઓ પાસે મૌન રહ્યા. સ્ત્રીઓ મરી ઉંટડીઓ થઈ છે. કુંતલ શેઠ ભીમરાજાને ર ઈ રા ઉંટડીએ પાસે આવ્યો અને કહ્યું–તમે પૂર્વભવે જિનપૂજા ન કરી એટલે કે આ ઉંટડીપણું પામ્યા હવે શેક કરે શું થાય ? 6 ઉંટડીએ પણ તે સાંભળી જાતિસ્મરણથી પિતાની ભૂલ જાણી પશ્ચાતાપ કરી છે શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરે છે. ધ્યાન પુજામાં રહેલી તે બને અણસણ કરી પહેલા , દેવલોકમાં ગઇ. છે. ભકિતમાં વાંકા તેનું ઉંટડીની જેમ વાંકું થાય. ધ્યાનથી પણ જિનપૂજાના પ્રભાવે સદગતિ થાય, પુત્ર થયો છે "
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy