________________
। વા ઘ ણુ ની જાગૃતિ
સુદેશક અચૈાધ્યાના યુવરાજ હતા તેના પિતા કીતિ ધરે દીક્ષા સ્વીકારી હતી તે ત્યાંના રાન હતા.
—શ્રી સેન!–રમ્યા
તેની માતા સહદેવી હતી. તે રૂપમાં અપસરાને પણ વીસરાવતી. તેનુ સૌ ક સતત ઉપભાગ અખતુ. તેનામાં સહજીવનની ઊંડી લાલસા હતી. તેના અંગેઅ‘ગ પુરૂષત્વના સંગમને ઇચ્છતાં પતિની દીક્ષા તેને કડવી લાગી.
તેણે ત્ર ઉપર દ્રષ્ટી ફેરવી. તેના પર વાત્સલ્ય વર્ષાવવામાં તે જીવનનું અમૂલ્ય સુખ માણવા લાગી. પુત્રનાં દાંત તેણે સેાને મઢાવ્યા. તેની સામે જે વહાલથી હસવા લાગી.
એક જ ઈચ્છા તેણીને હતી; પુત્ર પિતાને માગે ન જાય—પિતાને ન અનુસરે. તે માટે તેણીએ પતિનું નામ પણ નાબુદ કર્યુ. નામનિશાન પણ રહેવા ન દીધું. પુત્રની આગળ પિતાના દોષ ગાવા લાગી. કઠાચ પિતાને સંભારે તે પણ અવગુણે। દેખાડતી, એક ખત કીર્તિ ધર મુનિ વિહાર કરતાં અયોધ્યામાં પધાર્યા, રાણીને તેમના સમાચાર મળ્યા. પુત્રને બચાવી લેષા, પુત્રના સમાગમ ન થાય તે માટે કીતિ ધર મુનિને નગરની બહાર ઢાવી મૂક્યા,
મિત્રા દ્વારા પુત્રને આ માઢા સમાચાર મળ્યા, અન્ધ ખેલાવતા પુત્ર વનમાં જઈ ચઢયા. પિત્તાને વંદન કરવાની આક્રંદ ઈદા પુત્રને એ તરફ ખેંચી લાવી. વન્દના કરી, ઉપચારીક વાર્તા થતાં પિતાશ્રીના માતાજીએ કહેલા દેષા દેખાતાં નથી. વનનાં શાંન્ત વાતાવરણમાં પિતાશ્રીના સ્વતંત્ર ગુણેા પ્રગટ થવા લાગ્યા અને માત્તાના દૃષ્ટિદોષ ખુ થવા લાગ્યા. આવું હડહડતું અપમાન પિત્તાશ્રીનુ કરે તે કેમ સાલી લેવાય? માતા દૃષ્ટિ ખાલવી જ જોઇએ. પિત્તાશ્રીમાં રહેલ! ગુણેાને અવગુણા કઇ રીતે કહી શકાય ? માતાને આવા ભયંકર પાપથી નિવારવી જોઇએ. સુકેાશલ ચુવરાજ ત્યાં ને ત્યાં દીક્ષિત થઈ ગયા. પિતાશ્રીના શિષ્ય બની બંને ચાલી નીન્યા,
આ સમાચાર મળતાં જ સહદેવીનું હૈંચું ચીરાઇ ગયું. તેણે આ સાથે મસ્તક અફ્ાહુ, થોડીક ક્ષણામાં તરફડવા લાગી. ભયંકર શુળ ઉપડયુ. તત્કાળ મૃત્યુને ભેટી પતિ પરતા ક્રોધના કારણે વાઘણના અવતાર મલ્યે.
એક સમયે કીર્તિ ધર મુનિ તેમજ સુકેશલ મુનિ અને વિહાર કરતાં કરતાં