________________
જ વર્ષ ૧૦ અંક ૧૧–૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૦૭ આ સ ગર૪ત્ત પહેલા મિથ્યાત્વી હતું, તેથી તેણે તે નગરની બહાર પૂર્વે છે છે એક શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરઢત્ત ત્યાં ગયો. તે વખતે હું
શિવપૂજકે ધૃતપૂજાને માટે પહેલાં ભેગા કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાએ જલઢીથી $ ખેંચતા હતા. ઘણા દિવસ થયાં પડી રહેલા તે ઘડાની નીચે પિંડાકાર થઈને ઘણી
ઉધઇએ ચટેલી હતી. તે ઘડા લેવાથી માર્ગ માં પડી હતી. આમ તેમ ચાલતાં પૂજકથી જ છે તે ઉધઈઓને ચગઢાતી જોઈ, સાગર૪રા દયાથી તેને વસ્ત્રથી દૂર કરવા લાગ્યો. તે છે
વખતે અરે ! “અરે ! શું તને ઘોળીયા યતિઓએ આ નવી શિક્ષા આપી છે ? ” એ ય એમ બોલતા એક પૂજારીએ પગના બળથી ઘા કરીને તે સર્વ ઉધઈને વિશેષે ચગઢી છે નાંખી. સાગર૪ત્ત શેઠે વિલખા થઈ તેને શિક્ષા થાય તેમ માની પૂજારીએાના મુખ્ય ૨ ન આચાર્યના માં સામે જોયું. તેમણે પણ તે પાપની ઉપેક્ષા કરી.
ત્યારે સાગર વિચાર્યું કે-“આ નિર્દય પાપીઓને ધિક્કાર છે. જે આ છે પણ દારૂણ હૃદયવાળા પુરૂષે પિતાના આત્માને અને યજમાનને પણ દુર્ગતિમાં પાડે છે. આ ઈ માટે તેમને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા ?” આવો વિચાર કર્યા પછી પણ તેમના 8િ જ આગ્રહથી તે સાગર૪ શિવપૂજા કરી. પરિણામે સાગરઢત્ત શેઠને સમતિ પ્રાપ્ત ન ) ૪ થવાથી, દાનરૂચિ સ્વભાવ ન હોવાથી અને મોટા આરંભાઢિથી ઉત્પન્ન કરેલાં ધનનાં વા રક્ષણમાં જ રચ્યા પચ્યા રહેવાથી મૃત્યુ પામીને તે સાગરદત્તને જીવ આ જાત્યવંત અશ્વ તરીકે ઉપન્ન થયો. તેને બંધ કરવાને માટે જ હું અહીં આવ્યો છું. પૂવ 8
જન્મમાં તેણે શ્રી જિનબિંબ કરાવેલ હોવાથી અમારો ધર્મોપદેશ સાંભળીને તે ક્ષણ- 0 જ વારમાં પ્રતિબંધ ધર્મને પામ્યો છે.”
ભગવાનનાં આવા વચનથી લાકેથી વારંવાર સીવના રાયેલો તે અશ્વ પણ જ રાજાએ અમાપીને છોડી મૂકો. ત્યારથી ભરૂચ શહેર અશ્વાવધ નામે પવિત્ર 8 તીર્થ તરીકે લાકમાં વિખ્યાત થયું.
અપ, પણ મળેલી સઘળી ય સુંદર સામગ્રીને ધર્મને પામવામાં સ્થિર કરછ વામાં– અરાવવામાં સદુપયોગ કરી, આત્માની અનંત- અક્ષયગુણ સ્થિતિને પામનારા કે જ બનીએ તે જ મંગલ કામના.
રૂપિયા ૫૦૧ભરી જૈન શાસનના
આજીવન સભ્ય બને