________________
અશ્વાવબાધ તીથની ઉત્પત્તિ
– પ્ સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. oooooooooooooooooooo
-
પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માઓનું જીવન જ્ઞાનપ્રધાન હાય હૈં. તે તારકના આત્માએ પેાતાના જ્ઞાનમાં જેમ લાભ જુએ તેમ પ્રવૃત્તિ કરતા હાથ છે. પણ આપણે તે। શ્રી તીથ કર પરમાત્માઓએ કર્યુ તે નહિ જેનાં, તેમની પરમતારક આજ્ઞા પ્રમાણે તેમના કહ્યા પ્રમાણે કરવાનુ છે તે આપણુ આત્મયાણુ નિશ્ચિત છે.
વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાન પૃથ્વીતલને પાવન કરતાં વિચરી રહ્યા છે. એવા પ્રભુ વિહાર કરતાં કરતાં એકવાર ભરૂચ નગરે સમવસર્યા છે, તે નગરના શ્રી જિતશત્રુ રાજા પણ એક જાતિવ'ત અશ્વ ઉપર ચઢીને પ્રભુને વંદન કરવા આવ્યા અને દેશના સાંભળવા બેઠા. તે વખતે જિતશત્રુ રાજાના જે આ અશ્વ હતા તે પણ ભવ્યાત્મા હતા અને ભવ્યાત્માઓને શ્રી જિનમુખેથી શ્રી જિનવાણી સાંભળવા મળે તે મેઘ ગાજે અને મયુર નાચે' તેમ અતિ ષિત ઉલ્લસિત થઇ મુક્તિનાં આવવાનુ આમંત્રણ આપનારી ધમ દેશના સાંભળ્યા વિના રહે જ નહિ. મુક્તિ મન યાગ્યતા સ્વરૂપ જે પરિણામ તેનું નામ જ ભવ્યત્ત્વ કહેલુ છે. આ અશ્વ પણ અતિ ઉન્નસિત્ત અને રોમાંચિત થઈ ઊંચા ।ગુ` કરી એકધ્યાનથી પ્રભુની દેશના સાંભળવા લાગ્યો. દેશનાને અંતે શ્રી ગણધરદેવે પ્રભુને સ્વાભાવિક પૂછ્યુ કે—સ્વામી ! આ સમવસરણમાં અત્યારે ધર્મને કાણુ પામ્યું ? ” પ્રભુએ પણ મનેાહર મેઘ ગભીર સ્વર્ટે કહ્યું કે-“આ સમવસરણમાં આ જિતશત્રુ રાજાના આ જાતિવંત અશ્વ વગર બીજુ` કેાઇ જ ધ ને પામ્યું નથી.’ આ સાંભળી વિસ્મયથી ઉલસિત થયેલા રાજાએ પ્રભુને કહ્યું કે-હે વિશ્વનાથ ! આ અશ્ર્વ કાણુ છે કે જે ધને પામ્યો ? ”
ત્યારે ભગવાને તેના પૂર્વભવ સંબંધી વાત કરતાં કહ્યું કે–
પદ્મિની ખંડ નામના નગરમાં પૂર્વે જિનધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતા. તે નગરમાં અગ્રેસર એવા સાગરઢત્ત નામના શ્રેષ્ઠી તેના મિત્ર હતા. તે પણ ભદ્રિકપણાથી પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં આવતા. એકવાર સાધુએ પાસેથી તેણે સાંભળ્યું કે ‘જે શ્રી અરિહંત પરમાત્માના ખંખને કરાવે તે જન્માંતમાં સસારને મથન કરે તેવા ધર્મને પામે.' તે સાંભળી સાગરદત્તો સુવર્ણ નુ એક શ્રી જિાંખ ખ કરાવી મેાટી ઋદ્ધિથી સુસાધુએ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી.