________________
8.
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૧૭ :
: ૩૦૫
પિતાના વફાદારી ભર્યા સ્વમાનની કારમી હત્યા કરી નાંખનારા આ બેવફા છે ર જેવા શબ્દો વેચનકથી સહ્યા ન ગયા. ધારત તે તે ત્યાંથી જ પાછો ફરી ગયો હોત જ છે પણ હવે વસ્તુસ્થિતિને નહિ સમજેવા હલ્લ–વિહલની સાથે જિંદગી ગુજારવી તેને લઇ આ અસહ્ય બની હતી. એટલે જ તે સેચનકે હલ્લ–વિહલને બળાત્કારે પોતાની પીઠ પર ડિ ઉપરથી નીચે ઉતારી ઢીધા. અને પોતે દેડતે દેડતે ખેરના ધગધગતા અંગારા ભરી છે ખાઇમાં કુદી પડ્યો. પ્રત્યેક પળે જીવતો સળગી રહ્યો હતો. “બેવફાના સ્વમાનઘાતક છેશબ્દો સાંભળવા કરતા ખેરના અંગારામાં સળગી મરવું તેને મન વધુ બહેતર હતું. છે વફાને વહેતા વહેતા માલિકની જિંગી બચાવવા ખાતર વફાઢારીની વેદિકા ઉપર સેચનક પિતાના પ્રાણને બેરની ખાઈમાં સળગીને કુરબાન કરી દીધા હતા. આ
ખેરની ખાઈમાં જાતે જ સ્વમાનથી સળગી રહેલા સેચનક હાથીને જોઈને જ છે પશ્ચાત્તાપથી પીડાઈ ઉઠેલા હલ–વિહલના પસ્તાવાને કોઈ પાર ન રહ્યો. તેમણે જ
વિચાર્યું – અરે ! આપણે આવું કેમ બેલ્યા? આપણા હિત માટે સેચનક આગળ જતો રે જ ન હતો. અરે ! જેની ખાતર આપણે કુણિક સામે સંગ્રામ ખેડ, ચટક રાજાને મરણ છે રે સંકટમાં નાંખે છે તે આપણે હોવા છતાં સેચનક આપણે ન રહ્યો. આપણી જ નજર છે હું સામે આપણી વફાદારી ખાતર સળગી ગયો. હવે આપણને પણ જીવવાને શો અધિકાર જી જ છે? સેચન આપણે આપણા જ હાથે ગુમાવ્યો છે. હવે આપણે જીવીને પણ શું છે [ કરીએ ? “અબ યાદ મેં તેરી બિન જાયેંગે રો કે જીવન કે દિન ચાર.” અગર છે જીવવું હોય તે આપણે શ્રી વીર પ્રભુના શિષ્ય બનીને જ જીવી શકીશું. અન્યથા છે જ નહિ.” આમ વિચારતા તે બંનેને શાસનદેવીએ શ્રી વીર પ્રભુ પાસે મૂક્યા. તેઓ આ દીક્ષિત થયા.
( વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર)
જૈન શાસન તમે વસાવે અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકે કે
આજીવન સભ્ય બનાવે.