________________
વ ૩૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથાઓ વિશેષાંક છે પણ વેગથી કુણિક ઉપર છોડયું. કુણિક હમણ હતો ન હતે થઈ જાય તેમ હતું. પણ તે છે બાણ સૌધર્મેદ્રએ રચેલા કવચ રક્ષા આગળ ખલના પામ્યું. આ રીતે બે-ત્રણ દિવસ છે જ સુધી થતાં ચાલાકી વાપરીને દૌશાલિનરેશ પીછેહઠ કરીને વૈશાલીમાં કિલા બંધ કરીને છે. છે ભરાઈ ગયા.
કુણિ કે વૈશાલિને ફરતો ઘેરો ઘાલી દીધો.
હલ-વિહલે હવે રોજ રાત્રે સેચનક હાથી સાથે આવીને કુણિકન રીન્યને હું ખતરનાક ખાત્મો બોલાવવા માંડ્યો.
આથી સૌન્યને નામશેષ થયેલું જોઇને કુણિ કે મંત્રીઓને પૂછયું કે-૯૯–વિશ્વના @ જે સેચનક હાથી માટે આ સંગ્રામ ખેડાયો છે તેમાં મારા પક્ષે તે ધુરંધર યોદ્ધાઓની છે સૈન્યની ભારે ખુવારી થઈ છે અને છતાં હજી “સેચનક હાથી તે હાથમાં પણ આવ્યું ત્ય જ નથી હવે કરવું શું ?
મંત્રીઓએ કહ્યું-કેઈપણ શત્રુને મારવા કરતા હવે તે સેચનને જ મારી છે નાંખવું જરૂરી છે. જો કે તેને જીવતે તે યુદ્ધમાં કે બીજી રીતે પકડવો અશક્ય છે. છે પણ કપટ કરીને જ તેને મારી નાંખવો પડશે. હાથીના આવવાના માર્ગમાં એક ઊંડી.
ખાઈ ખોઢાવીને તેમાં ખેરના સળગતા અંગારા ભરીને ઉપરથી ઢાંકી દેવામાં આવે તે જ જ તે નહિ જાણી શકવાથી સેચનક હાથી ખાઈમાં પડીને મરી જશે.
મંત્રીઓની સૂચના મુજબ સળગતા ખેરના અંગારાની ખાઈ ખોડાઈ ગઈ.
રાતને સમય થતાં હલ-વિહલ્લ સેચન ઉપર આરૂઢ થઇને શત્રુ સૈન્ય તરફ દ. છે જવા લાગ્યા. ત્યાં એકાએક હાથી આગળ વધતે જ અટકી ગયો. અવધિજ્ઞાનથી તેને ૨ ૨ ખાઇના ખેરના અંગારાનું કપટ જણાઈ ગયું. આમ તે ત્યાંથી જ જીવતે તે હાથી છે ૬ પાછો ફરી શકત. પણપણ.
હાથી જ્યારે આગળ નથી વધતે ત્યારે હલ-વિહલે હાથીના વફાદારી ભર્યા છે છે સ્વમાનને ઘાયલ કરી નાંખતા અપમાન ભર્યા શબ્દો સંભળાવ્યા કે-“સેચન તું તે છે.
પશુ જ છે પશ. માલિકના કામમાં આળસુ છે. શત્રુ સૈઢ તરફ શા માટે દેડતો નથી કે છે તું ખરેખર માલિકને બેવફા છે. તારી કરતા તે કુતરા સાચા માલિકની પંફાને તે રે ક્યારે ય છોડતા નથી. તારી ખાતર તે અમે ચંપાનગરી છેડી, કુણિક જેવા ભાઈએ ?
છોડ્યા, તેમની સાથે દર બાંધ્યું. આર્ય પાઠ મહારાજા ચેટકને પ્રાણના સંક્ટમાં નાંખ્યા છે દિ એ બધુ તારી ખાતર કર્યું અને તું નિમકહરામ શત્રુ સામે યુદ્ધ માટે ચાલવા તૈયાર
નથી થતું. તું જનાવર છે જનાવર.”