________________
છે. વર્ષ ૧૮ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
L: ૩૦૩ આ દૂતે આ વીને ચટક રાજાને કહ્યું–‘તમારે ત્યાં સેચનક હાથી તથા રત્નો સાથે ચંપા- ર ૯ નગરીથી નાસીને આવેલા હલ–વિહકલ છૂપાયા છે તેને સત્વરે કુણિકરાજાને સેપી દો.”
ચેટકરાજે કહ્યું-અન્ય પણ ગમે તેવા શરણાગતને કઈ પણ ક્ષત્રિય પ્રાણના ભોગે જ સેપે નહિ, તો આ તો મારા ભાણેજ છે. તેને હું કેમ ?
દુતે કહ્યું–તો તેમની પાસેથી સેચનક હાથી અને રત્નો યુણિકને સેં.
ચેટકકાજે કહ્યું-અન્ય પાસેથી તેની માલિકીની ચીજો ઝુંટવી લઈને મારાથી તેનું રે ર દ્વાન શી રીતે કરાય? જા, તારા સ્વામીને કહેજે તે માંગ્યું છે તેમાંનું તને કશું જ જ મલશે નહિ.
દુત પાછો ફર્યો. ચટક રાજાનો સંદેશો સાંભળીને રેષાયમાન થઈ ઉઠેલ કુણિક છે. પ્રચંડ સૈન્ય સાથે યુદ્ધ કરવા વૈશાલિ તરફ આવી ચડયો. ણિ આ બાજુથી વૈશાલિનરેશ પણ પોતાના શસ્ત્ર સરંજામ સાથે કણિકના સૈન્યની છે છે સામે ટકરાયા.
રાજ ચેટકને આખા ત્રિવસના યુદળ દરમ્યાન માત્ર એક જ બાણ ચલાવવાનો છે આ નિયમ હતે કુણિકના કાલ, મહાકાલ આદિ દશ-દશ ભાઈઓને દશ દિવસ સુધી માત્ર 49 ઇ એક જ દેવતાઈ બાણ છોડીને રાજા ચેટકે હણી નાંખ્યા હતા. ( આથી કણિકે વિચાર્યું કે-“મારો પણ એ ચેટકરાજા આ જ હાલ કરશે. પણ આ જ મારી નજર સામે જ મારા દશ-ઢશ ભાઇના મત મારાથી સહ્યા જતા નથી. તેથી આ
રણ-સંગ્રામ છોડીને પણ જઈ શકું તેમ નથી કે સંગ્રામમાં વૈશાલિનરેશને પરાજ્ય 3 ૪િ પમાડી શકું તેમ નથી. હું શું કરું? હા. દેવની આરાધના વગર તૌશાલિનરેશને છે Sી જીતવા અશક્ય છે. માટે દેવી આરાધના જ કરૂં.” આમ વિચારી કુણિકે અઠ્ઠમ કર્યો છે આથી સૌધર્મેદ્ર ખુઢ હાજર થયા. અને ચમરેન્દ્ર પણ હાજર થયા.
કુણિક કહ્યું-ચેટકને હણી નાંખે.
સૌદ મે કહ્યું-ચેટક તો મારો સાધર્મિક છે, તેને હણી ના શકાય. પણ યુદ્ધમાં 8 તારી શરીર રક્ષા જરૂર કરીશ. આમ કહી સૌધર્મેન્દ્ર આગળથી અને અમરેન્દ્ર પાછ- છે છે ળથી કુણિકની શરીર-રક્ષાનું કવચ ગોઠવી દીધું. છે હવે યુદ્ધ શરૂ થયું. યુદ્ધ ભયંકર-રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. આ યુદ્ધમાં જ આ ઉંભય પક્ષના કુલ એક કરોડ ને ૮૦ લાખ માણસોના મૃત્યુ થયા. એક દિવસમાં એક જ ૨ જ તીર ચલાવવાની પ્રતિજ્ઞાધર ડૌશાલિનરેશ ચેટકે દેવતાઈ બાણ ધારણ કર્યું. તીવ્ર ી