________________
૩૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨ અનેક યુદ્ધોમાં સેચનક હાથીએ શ્રેણિક મહારાજાને વિજય અપાવ્યા. વર્ષોના વહાણાં વાઈ ગયા.
મહારાજા શ્રેણિકે સેચનક હાથી તથા બે દેવી કુંડલવાળા દેવીગેળા નાના પુત્ર છે અને અભયકુમારના ભાઈ હલ્લ વિહલને અર્પણ કર્યા. ટિ સમય વીતી ગયો. નંદિષેણ, મેઘકુમાર, અભયકુમાર આદિએ દીક્ષા સ્વીકારી છે $ લીધી હતી. હવે મોટા ભાઈ તરીકે કુણિક હતા. તેણે પિતા શ્રેણિક રાજાને પૂર્વભવના છે. આ વેરના કારણે જેલમાં પૂર્યા. રેજે સવારે ને સાંજે મીઠામાં ઝબોળેલા ૧૦૦-૧૦૦ હેટરોના 2 છેફટકા શ્રેણિક રાજાની પીઠ ઉપર મારવા માંડ્યા હતા. એક દિવસ પોતાના પિતાને છે (ા છેડાવવા માટે લોઢાના સળીયા સાથે દેડતા આવેલા કુણિકને જોઈને રાજા શ્રેણિક પોતાને છે
મારવા આવેલ સમજીને વિષ પાયેલી કાળક્ટ ઝેરની ગુટિકા ખાઈને જેલમાં જ મરણ પામ્યા. તુ પિતાના મૃત્યુથી કુણિકને પસ્તાવાને કઈ પાર ન રહ્યો. વિસ સુધી ર
જ્યારે પિતૃમરણના શોકને તે ભૂલી ના શક્યો ત્યારે મંત્રીઓએ ભેગા થઈ તેને જે રાજગૃહી છોડાવી ચંપા નામની નવી નગરી વસાવી ત્યાં રહેવા જાવ્યું. અને આ છે ત્યાં આવતાં પિતૃશોક ધીરે ધીરે દુર થવા લાગ્યો.
એક દિવસની વાત છે. હલ અને વિહલ બંને ભાઈઓ સેચનક હાથી ઉપર બેસીને દેવી કુંડલ તથા વસ્ત્રો પહેરીને ચંપાનગરીમાં ફરી રહ્યા હતા. આથી ઇર્ષોથી છે સળગી ઉઠેલી કણિકની પત્ની પદ્માવતીએ કુણિક પાસે સેચનક હાથી અને કુંડલાત્રિ કે છે હલ-વિહલ પાસેથી લઈને પોતાને અપાવવા હઠ કરી.
કુણિકે કહ્યું–પિતાએ તે મારા બંને નાના ભાઈને આપ્યું છે. તે મારાથી કેમ ? જ લેવાય? ઉપરથી હવે તો પિતા નથી ત્યારે તે વડિલ ભાઈ તરીકે મારે તેને આપવાનું છે જે હોય તેમની પાસેથી લેવાનું ન હોય.'
પણ પદમાવતીની હઠ છૂટી નહિ, તેથી કુણિકે હલ–વિહલ પાસે સેચનક છે હાથી આઢિ ચીજો માંગી. હલ–વિહલે કહ્યું–સારૂ વિચારીશું..
પછી બંને ભાઈઓએ વિચાર્યું કે-કુણિક આમ માગે છે તેથી તેનો આશય સારો નથી માટે આપણે અહીંથી નાસી જવું જોઈએ. આમ વિચારી તે જ રીતે સેચનક છે હાથી ઉપર બેસીને પોતાના મામા વૈશાલીના રાજા ચેટક રાજાને ત્યાં આવી પહોંચ્યા. છે સવારે ચંપાનરેશ કણિકને આ સમાચાર મળતાં જ તે હવે ક્રોધાયમાન થઈ ઉઠયો. ઇ. કે તેણે વૈશાલિ તરફ દૂતને મોકલ્યો.