________________
છે
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૨૯૯
“સ્વમાન ઘાતક શબ્દો સાંભળવા કરતાં મરવું બેહતર છે.
વફાદારીને ખાતર કુરબાન થઈ જવું વધારે સારું છે” છે એવું માનતા સેચનક હાથીએ પ્રાણ ત્યાગ કર્યો.
પશ્ચાતાપના આસુંઓ હલ્લ-વિહલના નયનોમાંથી ટપકવા લાગ્યાં. રાંડયા છે 8 પછીનું ડાહપણ આવ્યું. વગર વિચારે છેલ્યા તેનું ભાન થયું. વફાદ્યારી બતાવતો : છે સેચનક પોતે જ સળગી ગયો. મેચનક આપણે ના રહ્યો...ના રહ્યો...!!!
કોઈ કેઈનું નથી, એકત્વ ભાવનામાં ચઢતા બનેને ભયાનક સંસાર ખારો ઝેર $ જેવો લાગે સંસાર દાવાનળ જેવો લાગ્યો, વૈરાગ્ય પ્રગટ થયો. દેવે પ્રભુ વીરની છે છે પાસે મૂક્યાં. દીક્ષિત થઈ આત્મ સાધન સાધી લીધી.
– શ્રી વિરાગ છે
નક બ ગ લા ને બો છે એક જંગલમાં મનોહર સરોવર કાંઠે મસ્યભક્ષી બગલે રહેતો. રૌદ્રધ્યાનમાં કે રહેતા. પાણી પીવા કાગડા ત્યાં આવે તેમને પણ હેરાન કરે અને મારી પણ નાખે. એક કે એકવાર કેવલજ્ઞાની મુનિ ત્યાં પધાર્યા અને તેમની પાસે સિંહ ને મૃગ, સર્પ ને મોર ઇ. 3 વિ. આવ્યા પેલે બગલે પણ ઘણું બગલા સાથે આવ્યો. બગલાને બંધ કરવા મુનિએ આ 9 દયામય દેશના આપી.
ઇન્દ્રિયોથી પૂર્ણ વિવેક પૂર્વકનો ધર્મ દુર્લભ છે. પૂર્વભવમાં વિરાધના કરીને તિર્ય ચે ઉત્પન્ન થાય છે. તેમાં વળી પાપ કરે તે નરકમાં જાય. જ્યાં તપાવેલા જ { લેઢાને ભેટાવે, પીવડાવે, મારે, છેકે, પીલે, ઢળે. માટે રૌદ્રધ્યાન ન કરવું પ્રાણવધ ત્રિ છે ન કરે, પર્વના આત્મા સમાન જાણવા. | મુકિ.ના વચનથી સિંહ, વાઘ વિગેરે ઘણાએ પરપ્રાણ પીડા છોડી, બગલો પણ છે
દયાળુ બને. દયાથી વિવસે પસાર કરી ધર્મને યાદ્ધ કરતે મરી દેવલોકમાં ગયો. તે 3. એકાવતારી થા. જૈન કુલમાં ઉત્પન્ન થઈ ધર્મ પામી મોક્ષે જશે. કર્મ શત્રુનો જ જય કરશે.
બગલો પણ બંધ પામી તરી ગયો.