________________
છે કિ નફરતકી દુનિયા કો ઓડકે મતંગજ-સેચનક દુ છે
-શ્રી રાજુભાઈ પંઠિત છે
જે આશ્રમના ઘાસચારા અને ફળ-ફુલો ખાઇને તું નાનેથી મ થયો તે જ છે આ આશ્રમને વિધ્વંસ કરતા તેને શરમ ના અવી? આશ્રયનો નાશ કરનારા સેચનક! આ
તારી આલાનસ્તંભમાં બંધનકશા થઈ છે તે દશા માટે જ તું લાયક હા.” છે એક વિપ્ર રાજગૃહી નગરીમાં યજ્ઞ કર્યા કરતું હતું. તેણે યજ્ઞનું ધ્યાન-રક્ષણ છે છે કરવા એક દાસને રાખ્યો. પણ દાસે શરત કરી કે જે કંઈ ભોગ-બલિ આવે તેમાંથી છે જ શેષ મને આપવી પડશે. બ્રાહ્મણે તે સ્વીકાર્યું. છે. દાસને શરત પ્રમાણે યજ્ઞમાં આવેલા બળી તરીકે અન્ન-પકવાન્નમાંથી શેષ મલતી ? છે તે શેષ તે ટાસ સાધુ ભગવંતને વહેરાવતે, કાનના પ્રભાવે તે દેવલેટમાં ગયો. અને તે છે ત્યાંથી અવીને શ્રેણિક રાજાને રાજપુત્ર નંઢિષણ થયો. જ પેલો બ્રાહ્મણ અજ્ઞાન–મિથ્યાધર્મ ર્યા કરવાથી મરીને અનેક યોનિઓમાં ભમવા ૬ લાગ્યો.
રાજગૃહી નગરના સીમાડે આવેલા જંગલમાં હાથીઓનું એક યુથ હતું. તેને ર યૂથપતિ દિગ્ગજ જે મહા બળવાન હતું. હાથણીઓના સ્પર્શ સુખમાં બાસક્ત હતો. આ છે આથી જ તે યૂથપતિ હાથણીઓને જેટલા બચ્ચા જન્મતા તે દરેકને મારી નાંખતે છે જ હતા. એવા વિચારથી કે અન્ય કેઈ હાથી મારી આ હાથણીઓને ભેગવી ન જાય. આ
- એક વખત પેલો બ્રાહ્મણને જીવ એક હાથણીના ગર્ભમાં આવ્યો. હાથણીએ રે આ પુત્રને બચાવવા માયા કરી. તેણે કપટથી માંદી હોય તેમ ધીમે ધીમે ચાલ્યા કરવા છે. છે માંડ્યું. આથી યૂથપતિ તેને વચ્ચે વચ્ચે આવીને મળી જતો. પછી તે હાથણી છે
અર્ધા દિવસે, બે વિસે હાથીને મળવા જતી. આથી હાથીએ વિચાર્યું કે તે બિચારી
સાવ અશક્ત છે. પણ બે દિવસે પણ મળે તો છે જ. માટે હવે તેની ચિંતા કરવાની છે ની જરૂર નથી.”
એકવાર હાથી ઘણે દુર ગયો ત્યારે હાથણીએ માં તૃણને પૂળે. લઈ તાપસના છે જ આશ્રમમાં આવી શરણાગતિ સ્વીકારી. તાપસોએ તેને તાપસકન્યાની જેમ જ આવકારી આ છે અને પોષવા માંડી. સગર્ભા તે હાથણીએ એક હાથી–બાળને જન્મ આપ્યો. અને પછી છે તરત જઈને ચૂથપતિને મલી ગઈ. વચ્ચે વચ્ચે તક મેળવીને પાછી આવીને હાથણી છે. જ પિતાના બચ્ચાને સ્તનપાન કરાવી જતી હતી.