SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક પતાવી દેવો સારો છે તે જીવતો હાથમાં આવવાનું નથી, બીજી બાજુ કઈ રીતે જ કે પકડી શકાય તેમ નથી. છલ કરીને પતાવી દે તે જ બહુ શ્રેષ્ઠ છે. હાથી જે રસ્તે આવે છે તે જ માર્ગ માં એક ઊંડી ખાઈ ખટાવીને તેમાં છ ખેરના અંગારા ભરી દેવામાં આવે તો નહિ જાણતો એ તે ખાઈમાં પડીને મરી જ જશે. અને શત્રુ પણ. જ બીજે જ દિવસે ખાઈ તૈયાર થઈ ગઈ. ખેરના સળગતા અંગારા ભરી દેવામાં આવ્યા. ૨ © ઢાંકીને વ્યવસ્થિત કરવામાં આવ્યું. રાતે સેચનક હાથી પોતાની મસ્તીથી શત્રુના રીન્ય છે છે તરફ જવા લાગ્યો ખાઇની નજીક પહોંચતા જ સેચનક હાથી અટકી ગયે અવધિજ્ઞાનથી આ ખાઈના અંગારાનું કપટ જણાઈ આવ્યું જીવતે હાથી પાછો ફર્યો (ત પણ..પણ. ૬ પણ શું બન્યું તે જાણે છો ? માનવીનું માન–અભિમાન-સ્વમાન ઘવાય ત્યારે માનવી કેવો બકવાટ કરે છે ? છે માનવીને વાણી સ્વાતંત્ર મળ્યું છે એટલે ન બોલવાની વાણી બોલે જવાની, ક્રોધાકે ગ્નિથી સળગતે માનવી અપમાન જનક શબ્દો બોલવામાં પાછીપાની કરતો નથી. આવી જ પરિસ્થિતિ સેચનક હાથી માટે સર્જાઈ ગઈ. ત્રિશુળના ઘા...ઘાઘેચાતા છે છતાં સેચનક હાથી પિતાનું માથું ફેલાવી રહ્યો છે. ના..નાહું આગળ નહી ધj. જ વસ્તુ સ્થિતિ સમજી જાવ તે સારું છે. ભાન વગરને હાથી અવસર જેત નથી. આપણું માન-સ્વમાન ઘાયલ થાય છે છે તેવું વર્તન કરી રહ્યો છે. ગુસ્સાપૂર્વક અપમાન જનક શબ્દ એક્તાં અને ભાઈઓ છે. ૨ બેલ્યા “તુ તે પશુ છે પશુ આળસુનો પીર છે તારી વફાદારી કયાં ગઈ? અવસરે છે જ કામ ન લાગે તો તું ક્યારે કામ લાગીશ. શા માટે બેવફા બન્યો છે? તારા કરતાં તો આ કુતરો ય સારો ટુકડો રોટલો ખવડાવે તેની વફાઢારી છોડતો નથી. તારી ખાતર ભાઈઓ છે. છોડયાં, ચંપાનગરી છોડી, વેરઝેર બાંધ્યું, મામાના પ્રાણે સંકટમાં મુકાયાં. કેટકેટલાંની છે ૨ કતલ કરી છતાં પણ તું શત્રુ સાથે યુદ્ધ કરવા માટે કેમ તૈયાર થતો નથી ? ઢોર જ છે ઢોર ડફણાં ખાતું ઢોર પણ માલિકનું કામ પૂર્ણ કરે છે ત્યારે તું તો..” આહ ! ભડકે બળતી જવાળાની જાળ સેચનક હાથીને સ્પર્શી ગઈ. અવર્ણ- વાઢના શબ્દો સહી ન શકાયા વસ્તુસ્થિતિ નહિ સમજેલા હદલ-વિહલ સાથે હવે છે (૨ કેમ રહેવું ? બન્ને ભાઈઓને પરાણે નીચે ઉતાર્યા. દોડતો પોતે રિના સળગતા જ જ અંગારા ભરેલી ખાઇમાં કુદી પડ્યો. દાહથી બળતો સેચનક હાથી ચીસાચીસ કરવા છે ર લાગ્યો જીવતો સેચનક હાથી બળવા લાગ્યો–સેકાવા લાગ્યો.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy