________________
1૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક એ બધા પુસ્તકે “આત્માની ઉન્નતિના પાન, ચાર ગતિનાં કારણે સમ્યગ ! દર્શન, શ્રાધ્ધગુણ ડર્શન, સંઘ સ્વરૂપ, નવ૫૪ દર્શન જીવન સાફલ્ય દર્શન.
આ પુસ્તક વાંચવાની પ્રેરણા આપનાર પૂ. પન્યાસજી શ્રી સુધાંશુવિજયજી મ. $ છે મારા ઉપકારી છે. છેલ્લે છેલ્લે જે પુસ્તકે મળતા ન હતા તે હરણીયા પરીવારે છે. બધા ફરોથી છપાવી જ્ઞાનગંગા વહાવી, તે મહાનુભાવોને ધન્ય છે.
શ્રી રામાયણના છ ભાગ, પતન અને પૂનઃઉત્થન, ચાર ગતિના કારણે વિ. જે 5 પુસ્તકે ફરીથી છપાવી ભાવીકેને આપેલ છે “જિનવાણીને પણ ધન્ય છે કે હજુ આ સુધી પૂશ્રીનાં વ્યાખ્યાને પ્રકાશિત કરે છે.
સ્વ. શ્રી આચાર્ય ભગવંત વર્તમાન હકીકત છે. અને તે પુરવાર કરવા શાસન દેવીનાં ચમત્કાર રૂપે ઘણું પ્રસંગે તેઓના સાનિધ્યમાં થયા કે જે ન તે છેલ્લા છે ત્રણ વરસમાં નહીં થયા હેય.
હસ્તગીરી તીર્થની સ્થાપના અને નિર્માણ શ્રી અતુલભાઇને દીક્ષા પ્રસંગ શ્રી જયેન્દ્રભાઈ હરણીયાનો દીક્ષા પ્રસંગ. પૂ.શ્રી ના અંતીમ સંસ્કારની ઉછામણી તથા
પૂશ્રી નું ભવ્ય સ્મારક જે સાબરમચી (અમઢાવાઢ)માં નિર્માણ છે. થાય આ બધાં ? પ્રસંગોમાં પૂ. શ્રી મહાન પુરૂષ હતા તે બતાવવા માટે શાસનદેવીની સહાય હતી. $ . બાકી અહમૂથી ન કરવાનું થઈ જાય છે. નહીતર ૪૫ વર્ષ સુધી પોતે જે તે તિથિ પાળતા તે સં. ૨૦૪૪ ના સંમેલનમાં એક્તા ના નામે ફેરફાર કરને ઠરાવમાં 4 એકલું પણ ન લખે કે અમે જે તિથી વિષયક આરાધના કરતા હતા સાચી છે ! ને પણ મહાન એક્તા કરવી છે એટલે એ આરાધના છેડીએ છીએ.
- પાંચ પ્રકારનાં મિથ્યાત્વ છે. એમાં પાંચેયમાં સમાવેશ ન થાય એવું મિથ્યાત્વ છે [ કે અહમ્ જે કહો તે એ પિષીને એક્તા કરી જે એક્તાનાં ફતવા થઈ ગયા.
અત્યારે સ્વ. પૂ. શ્રી આ. ભ. ને માનનારો વર્ગ વધુ થતું જાય છે. સત્ય છે આરાધના અહીં જ છે એ આરાધક વર્ગને સમજાણું છે. I
– શ્રી પ્રાણલાલ છગનલાલ શેઠ મલાડ છે