________________
..*'..*
} લાદેશે જીવિજ*સૂરીજી મહારાજની છે : -
wa w euHo va podlodd P941 MW 74120347
:::
.::
SOL
Q
&A
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮મુંભઇ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જue ::
(૨૪ ) હિરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૧૩૦૪). જાચંદ જન્મ? ગુઢ%
(
.
S • અઠવાડિક • ઝાઝાષ્ના થઇઝ , શિવાય ચ મg a
- વર્ષ : ૧૦] ૨૦૫૩ શ્રાવણ સુદ-૧૨ મંગળવાર તા. ૧૨-૮-૯૭ [અંક - ૧+ર
: પ્રકીર્ણક ધર્મોપદેશ ના
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ–૧૨ મંગળવાર તા. ૨૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુકડમ ( પ્રકરણ ૧૯ મું )
–અવ૦) ૦ હયંનાણું કિયાહીણું, હયા અન્નાણુઓ યિા
પાસતે પંગુલો દડ, ધાવમાણે અ અધઓ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે | શાસ્ત્રકાર પર ર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં એ 3 આ વાત સમજાવી આવ્યા કે, “મોક્ષ સિવાય સાચું અને વાસ્તવિક સુખ બીજે કશે છે કે જ નહિ અને સંસારનું જે સુખ છે તે દુઃખરૂપ છે. દુઃખ ફલક છે, દુઃખાનુબંધી ? છે માટે તે સુખ ઈચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, ભેગવવા જેવું નથી, તે જ જાય તે રેવા જેવું નથી અને તેને મૂકીને જવાનો વખત આવે તે આનંદ પામવા જેવું છે' વગેરે ઘણી ઘણી વાત સમજાવી આવ્યા અને “ધર્મ માત્ર મોક્ષ માટે જ કરવાનું છે પણ સંસાર માટે કરવાને જ નથી” તે વાત પણ સમજાવી આવ્યા.
જે ઝવ મોક્ષમાર્ગની પૂરેપૂરી આરાધના કરે તે જ મોક્ષ પામે. મોક્ષ માર્ગ છે છે શું છે ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ મેક્ષમાર્ગ છે. એકલા છે જ્ઞાનથી પણ આત્માની મુક્તિ ન થાય તે રીતે એકલાં દર્શનથી પણ આત્માની મુકિત
- -
-
-
-
-