SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓશવાળ એસિએશન ઓફ ધી યુ. કે. તરફથી ઓશવાળ સેન્ટરના પ્રાંગણમાં શ્રી મહાવીર સ્વામી જિનાલયના ભૂમિપૂજન-ખનન વિધિ-શિલાન્યાસ મુહુર્ત છે. પધારવા સકલ સંઘને હરખભર્યું નિમંત્રણ લંડનની ભવ્ય ધરા ઉપર ઓશવાળ એસિએશન ઓફ ધી યુ. કે.ના એશછે વાળ સેન્ટરના આંગણે આજે પરમાત્માકૃપા ઉતરી છે. શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ છે જૈન સંઘના સહુના અંતરને અજવાળતા પરમાત્મભકિતના આલંબન રૂ૫ શ્રી મહાવીર સ્વામિ પ્રભુનું શિખરબંધી જિનાલય નિર્માણ કરવાનું ઓશવાળ સંઘે નક્ક. કરેલ છે. તે હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. છે. આ. શ્રીમઢ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન શિષ્ય અધ્યાત્મયોગી પ. પૂ. છે A પં. શ્રી ભદ્રકવિજયજી મ.સ ના વિનેય શિષ્યરતન પ. પૂ આ. શ્રીમદ વિજય ! કુંદકુંદસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પ.પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ. સાહેબે કે એશવાળ એસિએશનને જિનપ્રસાઢ બાંધવાની સતત પ્રેરણા કરીને એ.વાળ સંઘ { છે ઉપર અસીમ ઉપકાર કર્યો છે. આજની આ શુભ ઘડીએ પૂજ્યશ્રીઓના અનન્ય ઉપકારને યાદ કરી અમે પૂના ચરણે વંદના કરીએ છીએ. આ અનુપમ અણમોલ અવસરના પાવન પ્રસંગે મંગલ કાર્યક્રમ – તા. ૭-૮-૧૯૯૭ ભાદરવા સુદ ૫ રવિવારના શુભ દિવસે : સવારના ૮-૦૦ છે વાગે સ્નાત્ર પુજા –૩૫ વાગે ભૂમિપુજન અને ત્યારબાઢ ખનનવિધિ ૧૧-૩૦ વાગેથી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી : સ્વામિ વાત્સલ્ય જમણ બપોરના ૨-૦૦ વાગ્યાથી છે અરહદ મહાપુજન તા. ૧૪-૯-૯૭ ભાદ્દરવા સુઢ ૧૨ રવિવારના શુભ દિવસે સવારના 8 છે ૬-૩૦ વાગ્યે સ્નાત્ર પુજા ૭–૨૦ શિલાન્યાસ વિધિ ૯-૩૦ વાગ્યે જગ ચિંતાણી પુજન છે બપોરના ૨-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી સ્વામિ વાત્સલ્ય જમણ. પરમાત્મા સમિપ પહોંચવાના આ મંગલ પ્રસંગે આપ સહુ વિશાલ સંખ્યામાં હપરિવાર છે પધારી અનુગ્રહિત કરશે. નિમંત્રક : લી. એશવાલ એ. એફ. ધી યુ. કે. શુભ સ્થળ : એશવાલ સેન્ટર, કુપર્સ લેન રેડ, નેર્યો. હર્ટસ. પર્યુષણ પર્વ નિમિતે ઉપરોક્ત દિવસે અન્ય કાર્યક્રમ : તા. ૭--૯૭ સવારના { ૧૧-૩૫ તપવીએાને વરઘોડે અને ત્યારબાઢ તપસ્વીઓના પારણા તા. ૧૪-૯-૭ બપોરના ૧૨–૩૯ ઓશવાળ સેન્ટર ઘર દેરાસર ઉપર વિજા બઢલાવવાની અને લહેરાવાવાની છે – સહુને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. –
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy